-:: માહે ૭/૧૭ માસમાં કરેલ સારી કામગીરીની વિગત ::-
આર્મ્સ એકટ ના કેસોની માહીતી ::- ( ૧ )
(૧) પો.ઇન્સ.શ્રી. લીમખેડા પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે કંબોઇ ગામે ત્રણ રસ્તા ઉપર નાકાબંધી કરી આરોપીઓ (૧) ભરતભાઇ મોતીભાઇ મંડોડ રહે.દુધામલી મંડોડ ફળીયું તા.ધાનપુર (ર) દીલીપ ઉર્ફે ગાંડો કાળુભાઇ મહોનીયા રહે.ઉંડાર માળ ફળીયું તા.ધાનપુર (૩) દિનેશભાઇ રેવાભાઇ આમલીયાર (૪) વિપુલભાઇ પાંગળાભાઇ ભુરીયા બંને રહે.વિસલંગા ધાટા ફળીયું તા.લીમખેડાનાઓએ પોતાના કબજાની તુફાન ગાડી નં. જી.જે.૬ એ.ટી.૨૯૧૨ માં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે દેશી બનાવટનો તમંચો કિ.રૂ.૨,૦૦૦/-, જીવતા કારતુસ નં.૩ રૂ.૩૦૦/-, તુફાન ગાડી રૂ.૨,૦૦,૦૦૦/- મળી કૂલ રૂ.૨,૦૨,૩૦૦/- નો મુદામાલ કબજે લઇ લીમખેડા પો.સ્ટે. સે.ગુ.ર.નં. ૨૮/૧૭આર્મએકટ કલમ ૨૫(૧-એ) (૧-બી) તથા ઇપીકો કલમ ૧૩૫ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો તા.૧૬/૦૬/૧૭ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
પ્રોહી ગણનાપાત્ર કેસોની માહીતી ::- ( ૧૦ )
(૧) પો.સ.ઇ.શ્રી.જેસાવાડા પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારેચીલાકોટા ગામે પ્રોહી રેઇડ કરી આરોપી જવસીંગભાઇ મંગાભાઇ ભાભોર રહે.ચીલાકોટા તા.લીમખેડા નાએ પોતાના કબજાના મકાનમાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૩૪૮ રૂ.૨૭,૬૦૦/- નો મુદામાલ કબજે લઇ જેસાવાડાપો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૪૩/૧૭ પ્રોહી એકટ કલમ૬૫ઇમુજબનો ગુનો તા.૫/૭/૧૭ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે
(૨) પો.સ.ઇ.શ્રી.કતવારા પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારેરવાળીખેડા ગામે નાકાબંધી કરી આરોપી નિતેશભાઇ ધનસીંગભાઇ સાંસી રહે.ગોધરા રોડ દાહોદ તા.જી.દાહોદ નાએ પોતાના કબજાની ટી.વી.એસ. અપાચે મો.સા. નં. જી.જે.૨૦ એ.બી.૮૦૧૬ માં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૩૫૧ રૂ.૨૭,૦૫૦/- નો મુદામાલ કબજે લઇ કતવારા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં. ૧૨૯/૧૭ પ્રોહી એકટ કલમ૬૫ઇ, ૮૧, ૮૩, ૯૮(ર) મુજબનો ગુનો તા.૧૩/૦૭/૧૭ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૩) પો.સ.ઇ.શ્રી.ગરબાડા પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારેદેવધા ગામે પ્રોહી રેઇડ કરી આરોપી ઝાલાભાઇ હરસીંગભાઇ દેહધા રહે.દેવધા તા.ગરબાડા નાએ પોતાના કબજાના રહેણાંક મકાનની પાછળ ખેતરમાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૨૪૮ રૂ.૨૫,૪૦૦/- નો મુદામાલ કબજે લઇ ગરબાડાપો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં. ૬૩/૧૭ પ્રોહી એકટ કલમ૬૫ઇમુજબનો ગુનો તા.૨૧/૦૭/૧૭ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૪) પો.ઇન્સ.શ્રી.દાહોદ ટાઉન પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારેદાહોદ ગારખાયામાં પ્રોહી રેઇડ કરી આરોપી રાજુભાઇ ઉર્ફે કાચલો સાંસી રહે.રળીયાતી તા.જી.દાહોદ નાએ પોતાના કબજાના રહેણાંક મકાનમાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૬૨૪ રૂ.૪૨,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ ટાઉન પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં. ૩૧૭/૧૭ પ્રોહી એકટ કલમ૬૫ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૧૧/૦૭/૧૭ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૫) પો.સ.ઇ.શ્રી.દે.બારીયા પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારેસીંગોર ગામે નાકાબંધી કરી બોલેરો ગાડી નં. જી.જે.૨૦ વી.૪૮૯૬ ના ચાલકે વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૧૧૫૨૦ રૂ.૫,૭૬,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ દે.બારીયાપો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૬૭/૧૭ પ્રોહી એકટ કલમ૬૬બી, ૬૫ઇ, ૯૮(ર) મુજબનો ગુનો તા.૦૫/૦૭/૧૭ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૬) પો.સ.ઇ.શ્રી.પેરોલ ફર્લો સ્કોડ તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારેગામે રૂવાબારી ગામે નાકાબંધી કરી આરોપીઓ (૧) ભીખાભાઇ ભલજીભાઇ રાઠવા રહે.મીઠીબોર તા.જી.છોટાઉદેપુર (ર) મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નં. જી.જે.૩૪ ટી.૦૩૩૯ નો ચાલક (૩) મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નં. જી.જે.૩૪ ટી.૦૨૩૧ ના ચાલકે એકબીજાના મેળાપીપણામાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૬૪૦૮ રૂ.૪,૫૬,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ દે.બારીયાપો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં. ૧૭૪/૧૭ પ્રોહી એકટ કલમ૬૬બી, ૬૫ઇ, ૮૧, ૯૮(ર) મુજબનો ગુનો તા.૧૧/૦૭/૧૭ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૭) પો.સ.ઇ.શ્રી.દે.બારીયા પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારેઅસાયડી ગામે ઓવરબ્રીજ માસે નાકાબંધી કરી ટાટા ઇન્ડીકા ગાડી નં. જી.જે.૧૯ એમ.૩૭૦૮ માં આરોપીઓ (૧) નીતીનભાઇ રમણભાઇ ભુરીયા રહે.રૂપાખેડા તા.ઝાલોદ (ર) રાજેશભાઇ બારીયા રહે.રળીયાતી ભુરા તા.ઝાલોદ (૩) વિનોદભાઇ ઉર્ફે વીનુ ચતુરભાઇ બારીયા રહે.ગોવિંદી (૪) જીગ્નેશભાઇ ઉર્ફે ટોડીયો ગઢવી રહે.નસીરપુર લુણાવાડા રોડ નાઓએ એકબીજાના મેળાપીપણામાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૭૪૪ રૂ.૪૦,૮૦૦/- નો મુદામાલ કબજે લઇ દે.બારીયાપો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૮૨/૧૭ પ્રોહી એકટ કલમ૬૫ઇ, ૮૧, ૯૮(ર) મુજબનો ગુનો તા.૧૯/૦૭/૧૭ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૮) પો.સ.ઇ.શ્રી.દે.બારીયા પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારેસાલીયા ગામે ઓવરબ્રીજ માસે નાકાબંધી કરી કવાલીસ ગાડી નં. જી.જે.૭ આર.૨૫૩૪ માં આરોપીઓ (૧) જગદીશભાઇ લાલસીંગભાઇ ડાંગી રહે.રળીયાતી ભુરા તા.ઝાલોદ (૨) કેશુભાઇ બારીયા રહે.તીતરીયા આંબળી ફળીયાં તા.ઝાલોદ (૩) મંગાભાઇ રહે.આણંદ ગામડી ફાટક તા.જી.આણંદ નાઓએ એકબીજાના મેળાપીપણામાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૩૧૨ રૂ.૩૧,૨૦૦/- નો મુદામાલ કબજે લઇ દે.બારીયાપો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૮૬/૧૭ પ્રોહી એકટ કલમ૬૫ઇ, ૮૧, ૧૧૬બી, ૯૮(ર) મુજબનો ગુનો તા.૨૨/૦૭/૧૭ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૯) પો.ઇન્સ.શ્રી. લીમખેડા પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે પ્રતાપપુરા ગામે નાકાબંધી કરી ઇન્ડીકા ગાડી નં. જી.જે.૨૦ એ.૩૬૨૬ ના ચાલકે વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૬૨૪રૂ.૧,૨૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ લીમખેડાપો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં. ૧૯૧/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫એએ, ૬૫ઇ, ૯૮(ર) મુજબનો ગુનો તા.૧૬/૦૭/૧૭ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૧૦) પો.સ.ઇ.શ્રી.દાહોદ રૂરલ પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારેખરોદા ગામે આરોપી ધવલભાઇ લસીયાભાઇ નીનામા રહે.ખરોદા તા.જી.દાહોદ નાએ પોતાના કબજાના રહેણાંક મકાનમાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૨૨૮ રૂ.૨૫,૨૦૦/- નો મુદ્દામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં. ૧૭૩/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૬૭(૧) મુજબનો ગુનો તા.૦૯/૦૭/૧૭ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.