પોલીસ અધિક્ષક, દાહોદ
http://www.spdahod.gujarat.gov.in

સાફલ્યગાથા

6/7/2025 4:44:09 PM

તા.૨૦/૦/૨૦૧૪ થી તા.૨૬/૦/ર૦૧૪ ના અઠવાડીયા દરમ્‍યાનની સારી કામગીરીની વિગત.

()             પો.ઇન્‍સ.શ્રી. દાહોદ ટાઉન પો.સ્‍ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે દાહોદ ગોધરા રોડ વિસ્‍તારમાં રહેતા દિપુ ઉર્ફે દિપક નગીનભાઇ સાંસી ના મકાનમાંથી પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૩૪૯ કિ.રૂ.૫૩,૮૦૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ ટાઉન પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૩૭/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી, ૮૧ મુજબનો ગુનો તા.૨૨/૦૧/૧૪ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

()             સે.પો.સ.ઇ. શ્રી. દાહોદ રૂરલ તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે રળીયાતી ગામે રહેતા સુમીતાબેન તે ભાવચંદભાઇ ઉર્ફે નરેશભાઇ સાંસી રહે.રળીયાતી સાંસીવાડ તા.જી.દાહોદ. નાએ પોતાના મકાનમાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૩૧૨ કિ.રૂ.૩૪,૪૦૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૨૯/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૨૫/૦૧/૧૪ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

()             પો.સ.ઇ.શ્રી.દાહોદ રૂરલ ( કેમ્‍પ કતવારા ) તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે રળીયાતી ગામે રહેતા સમોતીબેન તે કિશનભાઇ ચેનીયાભાઇ સાંસી રહે.રળીયાતી સાંસીવાડ તા.જી.દાહોદ. નાએ પોતાના મકાનમાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૪૬૮ કિ.રૂ.૪૪,૪૦૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૩૨/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૨૫/૦૧/૧૪ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

(૪)     પો.સ.ઇ.શ્રી.દાહોદ રૂરલ તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે દેલસર ગામે જુગાર રેઇડ કરી રોકડ રૂ.૭૮,૮૬૦ તથા મો.ફોન તથા વાહનો મળળી કુલ રૂ.૨,૬૪,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્‍ટે. સે.ગુ.ર.નં. ૧૦/૧૪ જુગારધારા કલમ ૪, ૫ મુજબનો ગુનો તા.૨૬/૦૧/૧૪ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

 

 

                                                                                  ( મયંકસિંહ ચાવડા )

                                                                                    પોલીસ અધિક્ષક

                                                                                         દાહોદ.