પોલીસ અધિક્ષક, દાહોદ
http://www.spdahod.gujarat.gov.in

સાફલ્યગાથા

6/7/2025 4:46:28 PM

તા.૦૭/૦૪/૨૦૧૪ થી તા.૧૩/૦૪/ર૦૧૪ ના અઠવાડીયા દરમ્‍યાનની સારી કામગીરીની વિગત.

 

()             સી.પો.સ.ઇ.શ્રી. લીમડી તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે ચાકલીયા ગામે નાકાબંધી કરી મનીષભાઇ માવી રહે.ભાટીવાડા નાએ પોતાના કબજાની પીકઅપ ગાડી વગર નંબર ની માં લઇ જવાતો પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૧૩૯૬ કિ.રૂ.૧,૩૯,૬૦૦/- નો મુદામાલ કબજે લઇ લીમડી પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૫૨/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી, ૮૧ મુજબનો ગુનો તા.૦૮/૦૪/૧૪ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

()             પો.ઇન્‍સ..શ્રી.એલ.સી.બી. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે ધુધસ ગામે રહેતાં નરેન્‍દ્રભાઇ ઉર્ફે નરેશભાઇ છગનભાઇ પારગી રહે.ધુધસ નળવા ફળીયાં નાએ પોતાના કબજાના મકાન તથા ગાડીમાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૨૫૩૨ કિ.રૂ.૧,૪૦,૪૦૦/- નો મુદામાલ કબજે લઇ ફતેપુરા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૭૪/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી, ૮૨, ૮૩ મુજબનો ગુનો તા.૧૧/૦૪/૧૪ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

()             પો.સ.ઇ.શ્રી. કતવારા તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે સાલાપડા ગામે રહેતા બાબુભાઇ જાલમભાઇ માવી નાએ પોતાના કબજાના રહેણાંક માં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૩૫૦ કિ.રૂ.૩૫,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ કતવારા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૫૭/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૧૨/૦૪/૧૪ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૪)             પો.સ.ઇ.શ્રી. દાહોદ રૂરલ તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે રળીયાતી ગામે રહેતાં ભરતભાઇ ફકીરાભાઇ સાંસી નાએ પોતાના કબજાના રહેણાંક મકાનમાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૯૯ કિ.રૂ.૨૫,૯૦૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૯૮/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૧૩/૦૪/૧૪ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

 (૫)   સી.પો.સ.ઇ.શ્રી. ઝાલોદ તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે ઝાલોદ બસ સ્‍ટેશન પાછળ જુગાર ની રેઇડ કરી (૧) સોનુ જદારખાન પઠાણ રહે.ઝાલોદ ફતેપુરા રોડ (ર) રઝાક ઇસ્‍માઇલ ગાંડા રહે.ઝાલોદ (૩) યાસીમ સલામ ઉંદરા રહે.ઝાલોદ ખાટવાડા (૪) આરીફ અબ્‍દુલ ગુડાલા રહે.ઝાલોદ (૫) અખ્‍તર હુસેન ભટીયારા રહે.ઝાલોદ (૬) અખ્‍તર મહંમદ હુસેન ભટીયારા રહે.કસ્‍બા ઝાલોદ (૭) ઇરફાન મજીદ ડોકીલા રહે.ઝાલોદ (૮) અરવિંદ પ્રજાપતિ રહે.જૈન મંદીર ઝાલોદ (૯) રાહુલ નગીનભાઇ રહે.ઝાલોદ (૧૦) દિપો ભલાભાઇ ફ્રુટવાલા રહે.ઝાલોદ મુવાડા નાઓએ જાહેરમાં પતા પાના વડે જુગાર રમી રમાડી દાવ ઉપરના તથા અંગ ઝડતીના રૂ.૧૦,૦૮૦/- તેમજ મોબાઇલ ફોન નં.૩ રૂ.૧૫૦૦/- મળી કુલ રૂ.૧૧,૫૮૦ નો મુદામાલ કબજે લઇ ઝાલોદ પો.સ્‍ટે. સે.ગુ.ર.નં. ૨૫/૧૪ જુગરધારા કલમ ૧૨ (અ) મુજબનો ગુનો તા.૧૩/૦૪/૧૪ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

 

 

                                                                                                              

                                                 ( મયંકસિંહ ચાવડા )

                                                   પોલીસ અધિક્ષક

                                                         દાહોદ