પોલીસ અધિક્ષક, દાહોદ
http://www.spdahod.gujarat.gov.in

સાફલ્‍યગાથા

6/7/2025 5:46:13 PM

તા.૨૧/૦૪/૨૦૧૪ થી  તા.૨૭/૦૪/ર૦૧૪ ના અઠવાડીયા દરમ્‍યાનની સારી કામગીરીની વિગત.

 

()             પો.ઇન્‍સ.શ્રી. એલ.સી.બી. દાહોદ તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે પછુર ગામે રહેતા (૧) મુકેશભાઇ શંકરભાઇ પારગી (ર) ગોવિંદભાઇ શંકરભાઇ પારગી નાઓએ એકબીજાના મેળાપીપણાંમાં પોતાના કબજાની ખુલ્‍લી જગ્‍યામાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૨૧૩૬ કિ.રૂ.૨,૧૩,૬૦૦/- નો મુદામાલ કબજે લઇ ફતેપુરા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૮૪/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી, ૮૧ મુજબનો ગુનો તા.૨૧/૦૪/૧૪ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

 

 ()    સી.પો.સ.ઇ.શ્રી. દાહોદ રૂરલ તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે રાણાપુર ગામે મારૂતી કાર ગાડી નં. જી.જે.૫ એ.જી.૦૦૮૨ ની માં લઇ જવાતો પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૨૫૨ કિ.રૂ.૨૫,૨૦૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૦૬/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૨૩/૦૪/૧૪ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

 

()             સી.પો.સ.ઇ.શ્રી. દાહોદ રૂરલ તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોટી ખરજ ગામે રોડ ઉપર નાકાબંધી કરી સ્‍કોપીયો ગાડી નં. જી.જે.૬ એ.એચ.૫૭૨૨ ની માં લઇ જવાતો પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૩૩૬ કિ.રૂ.૩૩,૬૦૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૧૨/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી, ૮૧, ૮૨ મુજબનો ગુનો તા.૨૫/૦૪/૧૪ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

 

()             પો.સ.ઇ.શ્રી. ફતેપુરા તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોટીરેલ ગામે રહેતા (૧) બાબુભાઇ જોખનાભાઇ નિનામા રહે.મોટીરેલ ખેડા ફળીયાં (ર) અશોકભાઇ દલાભાઇ પારગી રહે.શેરો નાઓએ એકબીજાના મેળાપીપણાંમાં પોતાના કબજાના મકાનના આગળના ભાગમાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૯૦૦ કિ.રૂ.૯૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ ફતેપુરા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૯૧/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી, ૮૧ મુજબનો ગુનો તા.૨૭/૦૪/૧૪ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

 

()             પો.સ.ઇ.શ્રી. કતવારા તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે નવાગામ ગામે રહેતા (૧) ઉદેસીંગ ધુળાભાઇ હિહોર (ર) કમલેશભાઇ મકનસીંગભાઇ પરમાર રહે.હિમાલા (૩) મડીયાભાઇ સામજીભાઇ બબેરીયા નાઓએ પોતાના કબજામાં પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે દેશી હાથ બનાવટના તંમચા નં.૩ કિ.રૂ.૧૨,૦૦૦/-, કારતુસ નં.૬ રૂ.૩૦૦/-, મો.ફોન નં.૩ રૂ.૩,૦૦૦/- મળી કુલ રૂ.૧૫,૩૦૦/- નો મુદામાલ કબજે લઇ કતવારા પો.સ્‍ટે. સે.ગુ.ર.નં. ૨૩/૧૪ આર્મ એકટ કલમ ૨૫ (૧), બી, એ, તથા ઇપીકો કલમ ૧૧૪ મુજબનો ગુનો તા.૨૩/૦૪/૧૪ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

 

()             પો.ઇન્‍સ.શ્રી. એલ.સી.બી. દાહોદ તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી માતવા વાહન નાકાબંધી કરી ક્રુઝર ગાડી નં. જી.જે.૨૦ વિ.૧૧૦૯ માં (૧) રાકેશભાઇ માનાભાઇ તડવી (ર) રાજુભાઇ માનાભાઇ તડવી (૩) કિન્‍નર વર્ષા કુંવર સાનીયાકુંવર ઉર્ફે કમલ કૌર માનાભાઇ તડવી તમામ રહે.ચીલાકોટા નાઓએ એકબીજાના મેળાપીપણાંમાં આરોપી નં.૩ નાએ પોતાના કબજામાં પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે માઉઝર પિસ્‍તોલ નં.૧ રૂ.૪૫,૦૦૦/-, કાર્ટીસ નં.૧ રૂ.૧૦૦/- મો.ફોન નં.૧ રૂ.૫,૦૦૦/-, રોકડા રૂ.૪,૫૦,૦૦૦/-, સોનાના દાગીના રૂ.૧,૭૦,૦૦૦/-, ક્રુઝર ગાડી રૂ.૩,૦૦,૦૦૦/- તલવાર, ગુપ્‍તી મળી કુલ રૂ.૯,૭૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ ગરબાડા પો.સ્‍ટે. સે.ગુ.ર.નં. ૩૧/૧૪ આર્મ એકટ કલમ ૨૫ (૧), બી, એ, તથા જી.પી. એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો તા.૨૫/૦૪/૧૪ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

 

 

                                                                                                           

                                                        ( મયંકસિંહ ચાવડા )

                                                          પોલીસ અધિક્ષક

                                                               દાહોદ