તા.૦૫/૦૫/૨૦૧૪ થી તા.૧૧/૦૫/ર૦૧૪ ના અઠવાડીયા દરમ્યાનની સારી કામગીરીની વિગત.
(૧) પો.ઇન્સ.શ્રી. એલ.સી.બી. દાહોદ તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે પટવણ ગામે રહેતા રમશેભાઇ છત્રાભાઇ બબેરીયા નાએ પોતાના કબજાના રહેણાંક મકાનમાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૨૧૪૮ કિ.રૂ.૨,૧૬,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ લીમખેડા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૯૭/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૫/૫/૧૪ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૨) પો.ઇન્સ.શ્રી. એલ.સી.બી. દાહોદ તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે બોરખેડા ગામે વાહન નાકાબંધી કરી સુરેશભાઇ બાપુભાઇ સંગાડા નાએ પોતાના કબજાની મારૂતીવાન ગાડી નં. જી.જે.૨ એ.૭૪૬૪ ની માં લઇ જવાતો પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૨૪૦૦ કિ.રૂ.૧,૨૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ કતવારા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૬૯/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી, ૮૨, ૮૩ મુજબનો ગુનો તા.૧૧/૦૫/૧૪ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૩) પો.સબ.ઇન્સ.શ્રી. દાહોદ રૂરલ તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે રાબડાળ ગામે રહેતાં કિરણ ઉર્ફે કિશનભાઇ દિનેશભાઇ ડામોર નાએ પોતાના કબજાના રહેણાંક મકાનમાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૨૭૦ કિ.રૂ.૩૦,૩૦૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૨૧/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૧૧/૫/૧૪ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૪) પો.ઇન્સ.શ્રી. એલ.સી.બી. દાહોદ તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મુવાલીયા ગામે રહેતી બિલ્લુબેન ઉમાકાન્ત વર્મા ના ધરે પ્રોહી રેઇડ કરી પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૬૦૦ કિ.રૂ.૬૦,૦૦૦/- તથા ગાડી નં. જી.જે.૭ એ.બી.૨૬૦ કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મારૂતી કાર નં. જી.જે.૧૭ સી.૭૬૬૮ કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૪,૧૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૨૩/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૧૧/૦૫/૧૪ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.