પોલીસ અધિક્ષક, દાહોદ
http://www.spdahod.gujarat.gov.in

સાફલ્યગાથા

6/7/2025 5:08:47 PM

તા.૧૬/૦૬/૨૦૧૪ થી  તા.૨૨/૦૬/ર૦૧૪ ના અઠવાડીયા દરમ્‍યાનની સારી કામગીરીની વિગત.

 

()             સી.પો.સ.ઇ.શ્રી. દે.બારીયા થા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે માંડવ ગામે વાહન ચેકીંગ દરમ્‍યાન આરોપીઓએ કન્‍ટેનર નં. આર.જી.૦૯ જી.એ.૬૫૪૭ માં (૧) ડ્રાયવર નામઠામ જણાયેલ નથી. (ર) મંગાવનાર અશોક પાલનપુરી રમણલાલ પરમાર રહે.હાલોલ જી.પંચમહાલ (૩) ગોપસીંગ ઉર્ફે ગોપીભાઇ નારસીંગ રાઠવા રહે.ધોધાદેવ તા.જી.છોટાઉદેપુર નાઓએ એકબીજાના મેળાપીપણાંમાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૨૧૯૫૦ કિ.રૂ.૨૧૯૫૦/- નો મુદામાલ કબજે લઇ દે.બારીયા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૮૫/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી, ૮૧, ૯૩ મુજબનો ગુનો તા.૨૧/૦૬/૧૪ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

                                                                                                             

                                                    ( મયંકસિંહ ચાવડા )

                                                      પોલીસ અધિક્ષક

                                                           દાહોદ