તા.૧૪/૦૭/૨૦૧૪થીતા.૨૦/૦૭/ર૦૧૪ નાઅઠવાડીયાદરમ્યાનનીસારીકામગીરીનીવિગત.
(૧) સી.પો.સ.ઇ.શ્રી. દે.બારીયા તથાસ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે રેઢાણા ગામે રહેતા જસવંતસીંહ ભેમાભાઇ કોળી બારીયા નાએ પોતાના રહેણાંક મકાનમાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૩૮૪ કિ.રૂ.૨૮,૮૦૦/-નો મુદામાલ કબજે લઇ દે.બારીયા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૦૨/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૨૦/૦૭/૧૪ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૨) સી.પો.સ.ઇ.શ્રી. દે.બારીયા તથાસ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે રેઢાણા ગામે રહેતા ગોવિંદભાઇ ઉર્ફે બકો કિશોરભાઇ બારીયા નાએ પોતાના રહેણાંક મકાનમાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૭૬૮ કિ.રૂ.૩૮,૪૦૦/-નો મુદામાલ કબજે લઇ દે.બારીયા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૦૩/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૨૦/૦૭/૧૪ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
( મયંકસિંહ ચાવડા )
પોલીસઅધિક્ષક
દાહોદ