તા.૧૭/૧૧/૨૦૧૪ થી તા.૨૩/૧૧/ર૦૧૪ ના અઠવાડીયા દરમ્યાનની સારી કામગીરીની વિગત.
(૧) પો.ઇન્સ.એલ.સી.બી.દાહોદ તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે રવાળીખેડા ગામે નાકાબંધી
દરમ્યાન બોલેરો જીપ ગાડી નં.એમ.પી.૪૫ સી. પ૮૮ ની ચેક કરતા (૧) કૈલાશભાઇ જામસીંગભાઇ ભુરીયા
રહે.નવાપાડી માંડલી તા.થાંદલા જી.ઝાબુઆ (એમ.પી.) (ર) મહેન્દ્ર કુમાર રામનારાયણ જયસ્વાલ રહે.કપીલ
તા.દાપમગંજ જી.ફરૂકાબાદ (યુ.પી) નાઓએ એક બીજાના મેળાપી પણાંમાં બોલેરો ગાડીમાં ગે.કા.રીતે દેશી
હાથ બનાવટનો તમંચો નંગ-૧ કિમત રૂ.૧૦,૦૦૦/- તથા જીવતા કારતુસ નંગ-૩ કિમંત રૂ.૬૦૦/- તથા
મોબાઇલ ફોન નં.૩ રૂ.૧૨૦૦૦/- તેમજ બોલેરો જીપ ગાડીની કિમંત રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કૂલ
રૂ.૩,૨૨,૬૦૦/- નો મુદામાલ કબજે લઇ કતવારા પો.સ્ટે. સે.ગુ.ર.નં.૭૩/૧૪ આર્મ એકટ કલમ ર૫(૧) એ બી
તથા ઇપીકો કલમ ૧૧૪ મુજબનો ગુનો તા.૧૮/૧૧/૧૪ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય
કામગીરી કરેલ છે.
( મયંકસિંહ ચાવડા )
પોલીસ અધિક્ષક
દાહોદ