-:: માહે ૦૧/૧૯ માસમાં કરેલ સારી કામગીરીની વિગત ::-
પ્રોહી ગણનાપાત્ર કેસોની માહીતી ::-
(૧) પો.સ.ઇ.શ્રી. દાહોદ ટાઉન પો.સ્ટે. સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે દાહોદ બસ સ્ટેશન બહાર કેદારનાથ હોટલ નજીક આરોપી (૧) રમીલાબેન વા/ઓ મીનેશભાઇ ભલુભાઇ (૨) ગીતાબેન વા/ઓ સુરેશભાઇ રવસીંગભાઇ પલાસ (૩) હંસાબેન વા/ઓ સાવનભાઇ શંકરભાઇ ભાભોર નાઓ પોતાના રહેણાંક મકાનમા વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૪૫૯ રૂ.૪૧,૪૦૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ ટાઉન પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૪/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૦૩/૦૧/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૨) પો.સ.ઇ.શ્રી. દાહોદ ટાઉન પો.સ્ટે. સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે દાહોદ સીંગલ ફળીયા આરોપી (૧) સુક્રમભાઇ કાંતીભાઇ સાંસી નાઓ પોતાના રહેણાંક મકાનમા વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૨૩૬ રૂ.૨૮,૦૯૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ ટાઉન પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૫/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ મુજબનો ગુનો તા.૦૬/૦૧/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૩) પો.સ.ઇ.શ્રી. દાહોદ ટાઉન પો.સ્ટે. સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે દાહોદ ઓકટ્રોય નાકા ચાકલીયા આરોપી (૧) ભોલાભાઇ કૈલાશભાઇ સિસોદિયા નાઓ પોતાના રહેણાંક મકાનમા વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૨૫૨ રૂ.૨૫,૯૯૫/- નો મુદામાલ કબજે લઇ દાહોદ ટાઉન પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૩૫/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૯૮(૨) મુજબનો ગુનો તા.૩૦/૦૧/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૪) પો.સ.ઇ.શ્રી. દેવ.બારીયા પો.સ્ટે. સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે ભથવાડા ગામે આરોપી (૧) કિર્તનભાઇ સમસુભાઇ (૨) બાબુભાઇ સુરસીંગભાઇ વોન્ટેડ (૩) જાલાભાઇ (૪) સાવલી માવી નાઓ પોતાના કબજામા મારૂતી ગાડી વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૩૨૬ રૂ.૩૧,૧૬૦/- તથા મારૂતિ ફન્ટી ગાડી કસ્.રૂ.૬૦,૦૦૦/- મો.ફો.૨ કિ.રૂ.૧૦૦૦/- નો મુદામાલ કબજે લઇ દેવ.બારીયા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૪/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૯૮(૨), ૮૧ મુજબનો ગુનો તા.૧૧/૦૧/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૫) પો.સ.ઇ.શ્રી. દેવ.બારીયા પો.સ્ટે. સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે પીપલોદ ગામે આરોપી (૧) વિસલીબબેન વા/ઓ દિનેશભાઇ દેહદા (૨) શનુબેન વા/ઓ બાબુભાઇ ઉર્ફે બાપુભાઇ સંગાડીયા (૩) રેમાબેન વા/ઓ સમસુભાઇ જાલુભાઇ દેહદા (૪) પાંગળીબેન વા/ઓ ભારૂભાઇ દલસીંગ દેહદા નાઓ પોતાના રહેણાંક મકાનમા વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૩૮૭ રૂ.૩૦,૯૬૦/- નો મુદામાલ કબજે લઇ દેવ.બારીયા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૨/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૮૧ મુજબનો ગુનો તા.૧૭/૦૧/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૬) પો.સ.ઇ.શ્રી. દેવ.બારીયા પો.સ્ટે. સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે ભથવાડા ટોલનાકા પાસે આરોપી (૧) ધરમચંદ સિવાજી ખટીક નાઓ પોતાના કબજામા સ્વીફટ ગાડી વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૧૧૮ રૂ.૪૭,૨૦૦/- તથા સ્વીફટ ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મો.ફો.૧ કિ.રૂ.૫૦૦/- નો મુદામાલ કબજે લઇ દેવ.બારીયા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૬/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૯૮(૨), ૮૧ મુજબનો ગુનો તા.૧૮/૦૧/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૭) પો.સ.ઇ.શ્રી. લીમખેડા પો.સ્ટે. સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે ઢઢેલા ગામે આરોપી (૧) મનીષભાઇ બીપીનભાઇ બારીયા (૨) અનીલભાઇ ઠાકોરભાઇ પરમાર (૩) એક ઇસમ નામઠામ નથી. નાઓ પોતાના કબજામા રીક્ષા વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૪૮૯ રૂ.૨૮,૦૮૦/- તથા રીક્ષા કિ.રૂ.૫૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ લીમખેડા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૩/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૯૮(૨), ૮૧ મુજબનો ગુનો તા.૧૨/૦૧/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૮) પો.સ.ઇ.શ્રી. લીમખેડા પો.સ્ટે. તથા સ્ટેટ મોનીટરીંગ સેલ ગુ.રા.ગાંધીનગર ના સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે લીમખેડા ગામે આરોપી (૧) સચીન ઉર્ફે ગુડુ કૈલાશ ગડરીયા (૨) પિન્ટુ રાજસિંહ બારીયા (૩) વિનેશભાઇ બાબુભાઇ રાવત નાઓ પોતાના કબજામા ટાવેરા ગાડી વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૧૫૬૦ રૂ.૧,૫૬,૦૦૦/- તથા ટાવેરા ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ લીમખેડા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૬/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫(એ)(ઇ), ૮૧, ૧૧૬, ૯૮(૨) મુજબનો ગુનો તા.૧૭/૦૧/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૯) પો.સ.ઇ.શ્રી. કતવારા પો.સ્ટે.સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે વણભોરી ગામે આરોપી (૧) મો.સા. નં.જી.જે.૦૧.એફ.એચ.૩૪૫૦ બજાજ તેનો ડ્રાઇવર નાઓ પોતાના કબજામા મો.સા. ગાડી વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૪૩૮ રૂ.૩૮,૨૪૦/- તથા મો.સા ગાડી કિ.રૂ.૨૫,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ કતવારા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૮૩, ૯૮(૨) મુજબનો ગુનો તા.૦૧/૦૧/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૧૦) પો.સ.ઇ.શ્રી. કતવારા પો.સ્ટે.સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે ખંગેલા ગામે આરોપી (૧) વિકુભાઇ નરસુભાઇ (૨) લલીતભાઇ તે વિકુભાઇ નરસુભાઇ માવી નાઓ પોતાના કબજામા મહીન્દ્રા ગાડી વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૧૨૮૪ રૂ.૧,૭૨,૧૦૦/- તથા મહીન્દ્રા ગાડી કિ.રૂ.૮,૦૦,૦૦/- નો મુદામાલ કબજે લઇ કતવારા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૨/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૮૧, ૮૩, ૯૮(૨) મુજબનો ગુનો તા.૦૨/૦૧/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૧૧) પો.સ.ઇ.શ્રી. કતવારા પો.સ્ટે.સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે ભીટોડી ઢાળ ગામે આરોપી મયંકકુમાર લોકેન્દ્રભાઇ બામણ નાઓ પોતાના કબજામા કાર ગાડી વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૪૭૯ રૂ.૬૪,૬૬૫/- તથા કાર ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ કતવારા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૩/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૮૧, ૮૩, ૯૮(૨) મુજબનો ગુનો તા.૦૨/૦૧/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૧૨) પો.સ.ઇ.શ્રી. કતવારા પો.સ્ટે.સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે નવાગામ ગામે આરોપી એક બજાજ મો.સા.નં.જી.જે.૨૦ એલ ૨૫૨નો ચાલક નાઓ પોતાના કબજામા મો.સા. ગાડી વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૫૭૬ રૂ.૪૬,૦૮૦/- તથા મો.સા.ગાડી કિ.રૂ.૨૫,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ કતવારા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૬/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૮૩, ૯૮(૨) મુજબનો ગુનો તા.૧૫/૦૧/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૧૩) પો.સ.ઇ.શ્રી. ગરબાડા પો.સ્ટે.સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે મીનાકયાર ગામે આરોપી દશરથભાઇ નારણભાઇ રાઠોડ નાઓ પોતાના કબજામા આઇસર ગાડી વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૮૧૭ રૂ.૧,૧૧,૭૦૦/- તથા આઇસર ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ ગરબાડા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૫/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૯૮(૨) મુજબનો ગુનો તા.૨૭/૦૧/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૧૪) પો.સ.ઇ.શ્રી. લીમડી પો.સ્ટે.સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે ડુંગરી ગામે આરોપી (૧) રાકેશભાઇ નટુભાઇ રાવત નાઓ પોતાના રહેણાંક મકાનમા વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૩૨૪ રૂ.૩૪,૮૦૦/- નો મુદામાલ કબજે લઇ લીમડી પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૧/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ મુજબનો ગુનો તા.૨૮/૦૧/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૧૫) પો.સ.ઇ.શ્રી. સાગટાળા પો.સ્ટે.સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે ખાંડણીયા ગામે આરોપી (૧) અતુલ પીઆગો છકડા નં.જી.જે.૨૩.યુ.૦૬૫૭ નો ચાલક નાએ પોતાના કબજામા છકડો વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૨૬૪ રૂ.૩૬,૮૮૦/- તથા છકડો કિ.રૂ.૧,૦૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ સાગટાળા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૦૧/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૯૮(૨) મુજબનો ગુનો તા.૦૫/૦૧/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૧૬) પો.સ.ઇ.શ્રી. સાગટાળા પો.સ્ટે.સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે સેવનિયા ગામે આરોપી (૧) કિરણસિંહ વખતસિંહ ચૌહાણ (૨) સંકેસભાઇ ફતેસીંગભાઇ બારીયા (૩) ભીખાભાઇ ભલજીભાઇ ઉર્ફે રાઠવા નાએ પોતાના કબજામા તુફાન ગાડી વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૨૬૪ રૂ.૨૬,૮૮૦/- તથા છકડો કિ.રૂ.૧,૦૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ સાગટાળા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૦૬/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૮૧, ૯૮(૨) મુજબનો ગુનો તા.૧૮/૦૧/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૧૭) પો.સ.ઇ.શ્રી. દાહોદ રૂરલ પો.સ્ટે.સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે વરમખેડા ગામે આરોપી (૧) મુકેશભાઇ રમેશભાઇ ભુરીયા (૨) નરેશભાઇ રમણભાઇ સાંસી નાએ પોતાના કબજામા મો.સા. ગાડી વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૪૫૬ રૂ.૨૮,૮૦૦/- તથા મો.સા. કિ.રૂ.૧૫,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૦૪/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૯૮(૨), ૧૧૬બી મુજબનો ગુનો તા.૦૩/૦૧/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૧૮) પો.સ.ઇ.શ્રી. દાહોદ રૂરલ પો.સ્ટે. તથા સ્ટેટ મોનીટરીંગ સેલ ગુ.રા.ગાંધીનગર સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે છાપરી ગામે આરોપી (૧) મનસુખભાઇ ઉર્ફે મનુ સ/ઓ મકનાભાઇ રાવજીભાઇ નાએ પોતાના રહેણાંક મકાનમા વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૨૪૨ રૂ.૨૦,૧૦૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૦૬/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૮૧, ૧૧૬(બી) મુજબનો ગુનો તા.૦૭/૦૧/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૧૯) પો.સ.ઇ.શ્રી. દાહોદ રૂરલ પો.સ્ટે.સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે ખરેડી ગામે આરોપી (૧) સુનિલભાઇ અમરસીંગભાઇ સાંસી નાએ પોતાના કબજામા મો.સા. ગાડી વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૩૧૩ રૂ.૨૬,૮૦૦/- તથા મો.સા. કિ.રૂ.૨૦,૦૦૦/-નો મુદામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૦૯/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૯૮(૨), ૧૧૬(બી) મુજબનો ગુનો તા.૧૪/૦૧/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૨૦) પો.સ.ઇ.શ્રી. દાહોદ રૂરલ પો.સ્ટે.સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે બોરવાણી ગામે આરોપી કમલેશભાઇ ધીરજીભાઇ પલાસ નાએ પોતાના રહેણાંક મકાનમા વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૧૧૨૮ રૂ.૬૪,૮૦૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૨૨/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ મુજબનો ગુનો તા.૩૧/૦૧/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.