-:: માહે ૦૩/૧૯ માસમાં કરેલ સારી કામગીરીની વિગત ::-
પ્રોહી ગણનાપાત્ર કેસોની માહીતી ::- (૩૪)
(૧) પો.સ.ઇ.શ્રી. દાહોદ ટાઉન પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે દાહોદ ચાકલીયા રોડ આરોપી શીવમભાઇ ઉર્ફે શીવો દિલીપભાઇ જાતે સાંસી રહે.દાહોદ ચાકલીયા રોડ સીંગલ ફળીયાનાએ રહેણાંક મકાનમા વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૧૮૭ રૂ.૨૫,૧૭૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ ટાઉન પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૭૩/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ મુજબનો ગુનો તા.૦૧/૦૩/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૨) પો.સ.ઇ.શ્રી. લીમખેડા પો.સ્ટે. તથા સ્ટેટ મોનીટરીંગ સેલ ગુ.રા.ગાંધીનગરના સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે પાલ્લી ગામે આરોપી (૧) ડ્રાઇવર ભારતસિંગ જોખનાભાઇ નાયકા રહે.લખાણા ગોજીયા પટેલીયા (૨) વિનોદભાઇ પારસીંગભાઇ રાઠવા રહે.સેવનીયા પાચીયાસાલ પટેલ ફળીયા (૩) સુનિલકુમાર બાબુભાઇ પરમાર રહે.રીછવાણી બોરાણી ફળીયુ. (૪) કેતનભાઇ ઇન્દુભાઇ પરમાર રહે.ગોલ્લાવ ઉમરી ખેડા ફળીયુ. (૫) ડ્રાઇવર રોહીતભાઇ શનાભાઇ પટેલ રહે.સેવનીયા નાઓ પોતાના કબજામા તુફાન જીપ, મહિન્દ્રા બોલેરો, બોલેરો જીપ વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૮૩૨૮ રૂ.૧૦,૯૪,૪૦૦/- તથા તુફાન જીપ, મહિન્દ્રા બોલેરો, બોલેરો જીપ ગાડી કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા રોકડા રૂ.૮૨૩૧ નો મુદામાલ કબજે લઇ લીમખેડા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૨૭/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫એઇ, ૮૧, ૮૩, ૯૮(૨), ૧૨૦(૨), ૧૧૬(બી) મુજબનો ગુનો તા.૦૨/૦૩/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૩) પો.સ.ઇ.શ્રી. લીમડી પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે ટાંડી ગામે આરોપી વેધરાજ પાસભાઇ સાધુ રહે.ટાંડી નાએ રહેણાંક મકાનમા વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૨૬૭ રૂ.૨૬,૭૦૦/- નો મુદામાલ કબજે લઇ લીમડી પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૨૮/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૧૧૬(૩) મુજબનો ગુનો તા.૦૨/૦૩/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૪) પો.સ.ઇ.શ્રી. ઝાલોદ પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે ધાવડીયા બોરવા ગામે આરોપી મારૂતિ સુઝુકી ગાડીનો ચાલક ડ્રાઇવર નાએ પોતાના કબજામા મારૂતિ સુઝુકી વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૧૦૪ રૂ.૩૨,૯૮૪/- તથા મારૂતિ સુઝુકી ગાડી કિ.રૂ.૫૦,૦૦૦/- તથા મો.ફોન.નં.૧ કિ.રૂ.૫૦૦/- નો મુદામાલ કબજે લઇ ઝાલોદ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૩૯/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૯૮(૨) મુજબનો ગુનો તા.૦૩/૦૩/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૫) પો.સ.ઇ.શ્રી. દેવ.બારીયા પો.સ્ટે. તથા સ્ટેટ મોનીટરીંગ સેલ ગુ.રા.ગાંધીનગરના સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે પીપલોદ ગામે આરોપી (૧) બુધારામ રામચંદ્રજી બીશનોઇ રહે.ગામ દાવલ સ્કુલની બાજુમાં (૨) રામલાલ ગોકળજી ગોદારા (બીશ્નોઇ) રહે.રાજસ્થાન નાઓ પોતાના કબજામા આઇસર ગાડી વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૫૩૨૬ રૂ.૧૬,૩૨,૬૦૦/- તથા આઇસર ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા પ્લાસ્ટીકના કેરેટ નં.૧૯૧ કિ.રૂ.૪૭૭૫, મો.ફોન.નં.૨ કિ.રૂ.૧૦૦૦/- રોકડા રૂ.૨૨૬૦/- નો મુદામાલ કબજે લઇ દેવ.બારીયા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૩૨/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫એઇ, ૮૧, ૯૮(૨), ૧૧૬(બી) મુજબનો ગુનો તા.૦૩/૦૩/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૬) પો.સ.ઇ.શ્રી. સાગટાળા પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે દુધીયા ગામે આરોપી મહેન્દ્ર કંપનીનુ બોલેરો પીકઅપનો ચાલક નાએ પોતાના કબજામા મહેન્દ્ર બોલેરો પીકઅપ ગાડી વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૩૭૨૦ રૂ.૫,૯૯,૪૦૦/- તથા પીકઅપ ગાડી કિ.રૂ.૪,૦૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ સાગટાળા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૩૨/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫એઇ, ૯૮(૨) મુજબનો ગુનો તા.૦૫/૦૩/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૭) પો.સ.ઇ.શ્રી. દાહોદ રૂરલ પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે રાબડાલ ગામે આરોપી (૧) ગવરીબેન વા/ઓ તુફાનભાઇ રામુભાઇ ભાભોર રહે.પુસરી ભુરીયા ફળીયુ. (૨) કાન્તાબેન વા/ઓ લાલાભાઇ જાલમભાઇ નાએ રહેણાંક મકાનમા વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૩૬૭ રૂ.૨૬,૧૫૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૫૬/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૮૧ મુજબનો ગુનો તા.૦૮/૦૩/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૮) પો.સ.ઇ.શ્રી. ધાનપુર પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે ડભવા ગામે આરોપી વિવેકભાઇ ઉર્ફે બંટ્ટી હર્ષદભાઇ પારેખ રહે.નં.૧૦૪૮ નવીપોળ શાહપુર અમદાવાદ નાએ પોતાના કબજામાં આઇ.ટ્વેન્ટી ગાડી વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૨૪૦ રૂ.૭૨,૦૦૦/- તથા આઇ ટ્વેન્ટી ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ ધાનપુર પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૬૯/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૬૬(૧)બી, ૯૮(૨) મુજબનો ગુનો તા.૦૮/૦૩/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૯) પો.સ.ઇ.શ્રી. સાગટાળા પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે બામરોલી ગામે આરોપી (૧) દિલીપભાઇ કાન્તીભાઇ રાઠવા રહે.મીઠીનિશાળ ફળીયા (૨) કનુભાઇ કાળુભાઇ રાઠવા રહે.સીંગળાજા (૩) રાજુભાઇ લક્ષ્મણભાઇ બારીયા રહે.સેવનીયા નાઓ પોતાના કબજામાં સ્કોર્પીયો ગાડી વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૩૬૦૦ રૂ.૩,૬૦,૦૦૦/- તથા સ્કોર્પીયો ગાડી કિ.રૂ.૭,૦૦,૦૦૦/- તથા બોલેરો ગાડી કિ.રૂ.૪,૦૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ સાગટાળા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૩૩/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૮૧, ૯૮(૨) મુજબનો ગુનો તા.૦૮/૦૩/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૧૦) પો.સ.ઇ.શ્રી. સાગટાળા પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે સીમળાઘસી ગામે આરોપી મો.સા.નો ચાલક નાએ પોતાના કબજામાં મો.સા. ગાડી વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૩૫૪ રૂ.૩૧,૮૬૦/- તથા મો.સા. ગાડી કિ.રૂ.૨૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ સાગટાળા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૩૪/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૯૮(૨) મુજબનો ગુનો તા.૧૦/૦૩/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૧૧) પો.સ.ઇ.શ્રી. દેવ.બારીયા પો.સ્ટે. તથા સ્ટેટ મોનીટરીંગ સેલ ગુ.રા.ગાંધીનગર સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે સીંગેડી ગામે આરોપી નરવત મણીલાલ પટેલ રહે.સીંગેડી કુવા ફળીયા નાએ રહેણાંક મકાનમા વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૮૮૭ રૂ.૮૭,૮૦૦/- નો મુદામાલ કબજે લઇ દેવ.બારીયા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૩૮/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫એઇ, ૧૧૬(બી) મુજબનો ગુનો તા.૧૧/૦૩/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૧૨) પો.સ.ઇ.શ્રી. કતવારા પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે ખંગેલા ગામે આરોપી (૧) મોહમ્મદ ફારૂક મહેબુબ જાતે શેખ રહે.વટવા સઉયદવાડી પાન પાર્લરની સામે અમદાવાદ (૨) મોહમદઉઝેર મોહમદઅઝીઝ નાઓ પોતાના કબજામાં રીક્ષા ગાડી વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૧૦૮ રૂ.૪૨,૭૮૦/- તથા રીક્ષા ગાડી કિ.રૂ.૭૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ કતવારા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૪૨/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫એઇ, ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(બી) મુજબનો ગુનો તા.૧૧/૦૩/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૧૩) પો.સ.ઇ.શ્રી. ગરબાડા પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે ગુલબાર ગામે આરોપી કિશોરભાઇ મેરૂભાઇ જાતે મંડોડ રહે.ગુલબાર પુજારા ફળીયા નાએ રહેણાંક મકાનમા વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૩૧૧ રૂ.૩૦,૧૪૦/- નો મુદામાલ કબજે લઇ ગરબાડા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૬/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ મુજબનો ગુનો તા.૧૩/૦૩/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૧૪) પો.સ.ઇ.શ્રી. સંજેલી પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે કરંબા ગામે આરોપી (૧) સુશીલભાઇ સુભાષભાઇ જાતે નિસરતા (૨) સુભાષભાઇ પારસીંગભાઇ જાતે નિસરતા બંને રહે.કરંબા નાઓ પોતાના કબજામાં મો.સા. ગાડી વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૫૨૮ રૂ.૨૮,૮૦૦/- તથા મો.સા. ગાડી કિ.રૂ.૫૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ સંજેલી પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૩૫/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૮૧, ૯૮(૨) મુજબનો ગુનો તા.૧૪/૦૩/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૧૫) પો.સ.ઇ.શ્રી. દાહોદ રૂરલ પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે રળીયાતી ગામે આરોપી વિનાભાઇ લીમજીભાઇ જાતે હઠીલા રહે.રળીયાતી હોળી આંબા ફળીયા નાએ રહેણાંક મકાનમા વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૬૯૬ રૂ.૬૯,૬૦૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૭૭/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ મુજબનો ગુનો તા.૧૫/૦૩/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૧૬) પો.સ.ઇ.શ્રી. લીમખેડા પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે ઢઢેલા ગામે આરોપી પર્વતભાઇ સરતનભાઇ જાતે રાવત રહે.ઢઢેલા નાએ રહેણાંક મકાનમા વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૧૧૦૦ રૂ.૮૩,૭૫૦/- નો મુદામાલ કબજે લઇ લીમખેડા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૪૭/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ મુજબનો ગુનો તા.૧૫/૦૩/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૧૭) પો.સ.ઇ.શ્રી. લીમડી પો.સ્ટે. તથા એલ.સી.બી. દાહોદના સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે સુચરવાસા ગામે આરોપી હિમતભાઇ લુંજાભાઇ જાતે બારીયા રહે.આંબા ભુરી કોતેડી ફળીયા નાએ રહેણાંક મકાનમા વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૨૨૩૨ રૂ.૨,૧૪,૪૫૦/- નો મુદામાલ કબજે લઇ લીમડી પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૪૫/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ મુજબનો ગુનો તા.૧૬/૦૩/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૧૮) પો.સ.ઇ.શ્રી. લીમડી પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે ખરવાણી ગામે આરોપી ઝીણાભાઇ દિતીયાભાઇ બારીયા રહે.ખરવાણી બારીયા ફળીયા નાએ રહેણાંક મકાનમા વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૪૦૮ રૂ.૨૮,૮૦૦/- નો મુદામાલ કબજે લઇ લીમડી પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૪૯/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ મુજબનો ગુનો તા.૧૭/૦૩/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૧૯) પો.સ.ઇ.શ્રી. સાગટાળા પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે ડભવા ગામે આરોપી રોહીત ઉર્ફે રૂષીયો ભલજી ઉર્ફે હેમસીંગભાઇ રાઠવા રહે.મીઠીબોર નાએ પોતાના કબજામાં બોલેરો પીકઅપ ગાડી વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૯૧૨ રૂ.૩,૫૧,૧૨૦/- તથા બોલેરો પીકઅપ ગાડી કિ.રૂ.૪,૦૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ સાગટાળા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૩૯/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૯૮(૨) મુજબનો ગુનો તા.૧૮/૦૩/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૨૦) પો.સ.ઇ.શ્રી. લીમડી પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે મુણધા ગામે આરોપી (૧) કમલેશભાઇ લાલુભાઇ ડામોર (૨) મહેશભાઇ લાલુભાઇ ડામોર બંને રહે.હાથીયાવન પલાસ ફળીયુ. નાઓ પોતાના કબજામાં ક્રુઝર ગાડી વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૬૯૬ રૂ.૬૨,૪૦૦/- તથા ક્રુઝર ગાડી કિ.રૂ.૨,૫૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ લીમડી પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૫૦/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૯૮(૨), ૧૧૬(૩), ૮૧ મુજબનો ગુનો તા.૧૮/૦૩/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૨૧) પો.સ.ઇ.શ્રી. દેવ.બારીયા પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે ગુણા ગામે આરોપી કમલેશભાઇ ઉર્ફે કટો નાનસીંગ જાતે બારીયા રહે.ગુણા શીકારી ફળીયુ. નાએ રહેણાંક મકાનમા વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૫૫૨ રૂ.૫૪,૨૪૦/- નો મુદામાલ કબજે લઇ દેવ.બારીયા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૪૬/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ મુજબનો ગુનો તા.૧૭/૦૩/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૨૨) પો.સ.ઇ.શ્રી. લીમડી પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે ખરવાણી ગામે આરોપી ઝીણાભાઇ દિતીયાભાઇ બારીયા રહે.ખરવાણી બારીયા ફળીયા નાએ રહેણાંક મકાનમા વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૪૦૮ રૂ.૨૮,૮૦૦/- નો મુદામાલ કબજે લઇ લીમડી પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૪૯/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ મુજબનો ગુનો તા.૧૭/૦૩/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૨૩) પો.સ.ઇ.શ્રી. ધાનપુર પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે દુધામણી ગામે આરોપી હીરો ડીલક્ષ મો.સા.નો ડ્રાઇવર નાએ પોતાના કબજામાં મો.સા. ગાડી વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૩૨૮ રૂ.૨૫,૬૦૦/- તથા મો.સા.ગાડી કિ.રૂ.૪૦,૬૦૦/- નો મુદામાલ કબજે લઇ ધાનપુર પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૮૬/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫એએ. ૯૮(૨) મુજબનો ગુનો તા.૨૦/૦૩/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૨૪) પો.સ.ઇ.શ્રી. ગરબાડા પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે નીમચ ગામે આરોપી યમાહા ફેસીનો મો.સા.નો ચાલક નાએ પોતાના કબજામાં મો.સા. ગાડી વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૪૮૦ રૂ.૩૮,૪૦૦/- તથા મો.સા.ગાડી કિ.રૂ.૫૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ ગરબાડા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૨૬/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ. ૯૮(૨) મુજબનો ગુનો તા.૨૦/૦૩/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૨૫) પો.સ.ઇ.શ્રી. સુખસર પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે બચકીયા ગામે આરોપી અર્જુનભાઇ નારણભાઇ જાતે ડામોર રહે.બચકરીયા નાએ રહેણાંક મકાનમા વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૨૭૬ રૂ.૨૭,૬૦૦/- નો મુદામાલ કબજે લઇ સુખસર પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૫૧/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫એઇ મુજબનો ગુનો તા.૨૦/૦૩/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૨૬) પો.સ.ઇ.શ્રી. લીમડી પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે કાળીમહુડી ગામે આરોપી તેરસીંગભાઇ પારસીંગભાઇ પલાસ રહે.કાળીમહુડી જગા ફળીયા નાએ રહેણાંક મકાનમા વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૩૮૪ રૂ.૨૬,૪૦૦/- નો મુદામાલ કબજે લઇ લીમડી પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૫૯/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫એઇ મુજબનો ગુનો તા.૨૩/૦૩/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૨૭) પો.સ.ઇ.શ્રી. દેવ.બારીયા પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે ભથવાડા ગામે આરોપી અઝરૂદ્દીન અબ્બાસ જાતે રાઠોડ કુભારવાડા ભોજ નાએ પોતાના કબજામાં મારૂતિ ગાડી વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૧૨૦ રૂ.૪૭,૪૦૦/- તથા મારૂતિ ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા મો.ફોન. કિ.રૂ.૫૦૦/- નો મુદામાલ કબજે લઇ દેવ.બારીયા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૫૧/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ. ૯૮(૨) મુજબનો ગુનો તા.૨૩/૦૩/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૨૮) પો.સ.ઇ.શ્રી. કતવારા પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે આગાવાડા ગામે આરોપી વિકેશભાઇ હરજીભાઇ જાતે ગુંડીયા રહે.આગાવાડા ગજેતા ફળીયા નાએ રહેણાંક મકાનમા વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૩૭૬ રૂ.૩૫,૨૦૦/- નો મુદામાલ કબજે લઇ કતવારા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૮૭/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ મુજબનો ગુનો તા.૨૫/૦૩/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૨૯) પો.સ.ઇ.શ્રી. લીમડી પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે ગુલતોરા ગામે આરોપી (૧) મેહુલભાઇ સરદારભાઇ જાતે ડામોર રહે.ગુલતોરા નદી ફળીયા (૨) પ્રકાશભાઇ ચીખલાભાઇ જાતે ડામોર નદી ફળીયા (૩) દિપકભાઇ પાંગળાભાઇ જાતે માવી રહે.શારદા નિશાળ ફળીયા નાઓ પોતાના કબજામાં મારૂતિ અલ્ટો ગાડી વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૫૨૮ રૂ.૫૪,૪૪૦/- તથા મારૂતિ અલ્ટો ગાડી કિ.રૂ.૧,૦૦,૦૦૦/-નો મુદામાલ કબજે લઇ લીમડી પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૬૧/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ. ૮૧, ૯૮(૨) મુજબનો ગુનો તા.૨૫/૦૩/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૩૦) પો.સ.ઇ.શ્રી. કતવારા પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે ખંગેલા ગામે આરોપી કારનો ચાલક ડ્રાઇવર નાએ પોતાના કબજામાં કાર ગાડી વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૩૩૬ રૂ.૩૩,૬૦૦/- તથા કારની કિ.રૂ.૫૦,૦૦૦/-નો મુદામાલ કબજે લઇ કતવારા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૯૬/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ. ૮૩, ૯૮(૨) મુજબનો ગુનો તા.૨૮/૦૩/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૩૧) પો.સ.ઇ.શ્રી. દેવ.બારીયા પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે ભડભા ગામે આરોપી (૧) અપાચી મો.સા.નં.જી.જે.૨૦.એજે. ૪૨૯૧ (૨) મારૂતિ સુઝુકી ઇક્કો ગાડી નં.જી.જે.૦૭. બીએન.૩૯૪૦ નો ચાલક ડ્રાઇવર તથા બીજા બે ઇસમો નાઓ પોતાના કબજામાં (૧) અપાચી મો.સા. (૨) મારૂતિ સુઝુકી ઇક્કો ગાડી તથા બીજા બે ઇસમો વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૯૪૬ રૂ.૯૪,૬૦૦/- તથા મો.સા. કિ.રૂ.૫૦,૦૦૦/- તથા મારૂતિ સુઝુકી ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ દેવ.બારીયા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૫૫/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૯૮(૨), ૮૧ મુજબનો ગુનો તા.૨૮/૦૩/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૩૨) પો.સ.ઇ.શ્રી. દાહોદ ટાઉન પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે દાહોદ સીંગલ ફળીયા આરોપી શીવમ ઉર્ફે શીવો દિલીપભાઇ સાંસી રહે.સીંગલ ફળીયા નાએ પોતાના કબજામાં મો.સા. ગાડી વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૩૮૧ રૂ.૩૫,૮૫૦/- તથા મો.સા. કિ.રૂ.૨૫,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ ટાઉન પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૪૬/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૯૮(૨) મુજબનો ગુનો તા.૨૮/૦૩/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૩૩) પો.સ.ઇ.શ્રી. દેવ.બારીયા પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે ભથવાડા ગામે આરોપી (૧) સુનીલ નરેન્દ્ર ઘાડગે રહે.નવાપુરા (૨) હેમંતભાઇ જયંતીભાઇ જાતે પટેલ રહે.ચીમનબાગ નાઓ પોતાના કબજામાં ટાટા ગાડી વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૯૦ રૂ.૮૩,૭૩૦/- તથા ટાટા ગાડીની કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથા મો.ફોન નં.૨ કિ.રૂ.૧૦૦૦/- નો મુદામાલ કબજે લઇ દેવ.બારીયા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૫૬/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૯૮(૨), ૮૧ મુજબનો ગુનો તા.૩૦/૦૩/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૩૪) પો.સ.ઇ.શ્રી. દાહોદ રૂરલ પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે રળીયાતી ગામે આરોપી જોગડાભાઇ નરસીંગ જાતે કળમી રહે.રળીયાતી સુવાળા ફળીયુ. નાએ રહેણાંક મકાનમા વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૪૧૧ રૂ.૩૯,૨૦૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૪૮/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫એઇ, ૧૧૬(બી) મુજબનો ગુનો તા.૦૩/૦૩/૧૯ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.