હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

-:: માહે ૮/૧૬ માસમાં કરેલ સારી કામગીરીની વિગત ::-

આર્મ્સ એકટ ના કેસોની માહિતી ::-

(૧)      પો.સ.ઇ.શ્રી. એસ.ઓ.જી. શાખા દાહોદ તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે દાહોદ ચાકલીયા રોડ બી.એસ.એન.એલ. ઓફીસ સામે નાકાબંધી કરી આરોપીઓ (૧) શશીકાન્ત ઉર્ફે દાસ બજરંગભાઇ મકવાણા રહે.આફવા માળી ફળીયાં તા.ફતેપુરા જી.દાહોદ હાલ રહે.લીમડી સરકારી દવાખાના પાછળ  તા.ઝાલોદ જી.દાહોદ (ર) કાલુસીંગ ઉર્ફે કાળુભાઇ ગેંદાલભાઇ ડામોર રહે.ઉદયગંજ નિશાળ ફળીયું તા.થાંદલા જી.ઝાબુઆ (એમ.પી.) નાઓએ એકબીજાના મેળાપીપણામાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે માઉઝર પિસ્તોલ નં.૫ કિ.રૂ.૧,૪૫,૦૦૦/-, જીવતા કારતુસ નં.૧૦ કિ.રૂ.૩,૦૦૦/-, રોકડા રૂ.૨,૭૧૦/-, મો.ફોન નં.૩ કિ.રૂ.૮,૦૦૦/- તથા હોન્ડા એકટીવા નં. જી.જે.૨૦ એસ.પી.૨૭૭૦ કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કૂલ રૂ.૨,૦૮,૭૧૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ ટાઉન પો.સ્‍ટે. સે.ગુ.ર.નં. ૧૩૭/૧૬ આર્મએકટ કલમ ૨૫(૧)એ, બી, ૨૭ મુજબનો ગુનો તા.૧૩/૦૮/૧૬ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

પ્રોહી ગણનાપાત્ર કેસોની માહીતી ::-

(૧)      પો.સ.ઇ.શ્રી. આર.આર.સેલ ગોધરા તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે હિમાલા ગામે રહેતા આરોપી દિનેશભાઇ જાબુભાઇ બામણ નાએ પોતાના કબજાના રહેણાંક મકાનમાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૬૮૨ કિ.રૂ.૫૬,૦૫૦/- નો મુદામાલ કબજે લઇ કતવારાપો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૧૫૭/૧૬ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૦૪/૦૮/૧૬ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૨)      પો.સ.ઇ.શ્રી. દે.બારીયા તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે ઝાબ ગામે રહેતા આરોપી સુરસીંગભાઇ ગેમાભાઇ પટેલ રહે.ઝાબ વચલું ફળીયાં તા.ધાનપુર જી.દાહોદ નાએ પોતાના કબજાના રહેણાંક મકાનમાં આરોપી ઇશ્વરભાઇ પ્રતાપભાઇ વાખળા રહે.ગોજીયા તા.ધાનપુર જી.દાહોદ ના એકબીજાના મેળાપીપણામાંવગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૨૭૬૯૬ કિ.રૂ.૨૯,૮૨,૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ દે.બારીયાપો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૧૭૭/૧૬ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી, ૮૧ મુજબનો ગુનો તા.૨૫/૦૮/૧૬ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

-:: માહે ૯/૧૬ માસમાં કરેલ સારી કામગીરીની વિગત ::-

 

આર્મ્સ એકટ ના કેસોની માહિતી ::-

(૧)   પો.ઇન્સ.શ્રી.દાહોદ ટાઉન પો.સ્ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારેદાહોદ ગોદી રોડ ઉપર નાકાબંધી કરી આરોપીઓ (૧) વિજયભાઇ પ્રતાપભાઇ મેડા રહે.દાહોદ બી કેબીન સીંગલ ફળીયાં (ર) સોહીલભાઇ મજીદભાઇ છીપા રહે.દાહોદ ઉકરડી રોડ (૩) શનિસીંગ ઉર્ફે શની દેઓલ સુનીલસીંગ સરદાર (સીકલીગર) રહે.દાહોદ સીંગલ ફળીયાં તા.જી.દાહોદ. નાઓએ એકબીજાના મેળાપીપણામાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે દેશી બનાવટની માઉઝર નં.૧ કિ.રૂ.૨૫,૦૦૦/-, નો મુદામાલ કબજે લઇ દાહોદ ટાઉન પો.સ્‍ટે. સે.ગુ.ર.નં. ૧૪૯/૧૬ આર્મએકટ કલમ ૨૫(૧)એ,બી, ૨૭મુજબનો ગુનો તા.૦૨/૦૯/૧૬ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૨)   પો.સ.ઇ.શ્રી.દે.બારીયા પો.સ્ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારેફાંગીયા ગામે નાકાબંધી કરી આરોપી અમરસીંગભાઇ શનાભાઇ નાયક રહે.ફાંગીયા તા.દે.બારીયા જી.દાહોદ. નાએ ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે દેશી બનાવટનો તંમચો તથા કારતુસ નં.૨ કિ.રૂ.૫,૨૦૦/-, નો મુદામાલ કબજે લઇ દે.બારીયા પો.સ્‍ટે. સે.ગુ.ર.નં. ૧૪૭/૧૬ આર્મએકટ કલમ ૨૫(૧)એ, બીમુજબનો ગુનો તા.૧૨/૦૯/૧૬ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૩)   પો.સ.ઇ.શ્રી.લીમખેડા પો.સ્ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારેવટેડા (દાંતીયા) ગામે નાકાબંધી કરી આરોપી મગનભાઇ નરસુભાઇ ભાભોર રહે.વીસલંગા ધાટા ફળીયાં તા.લીમખેડા જી.દાહોદ. નાએ ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે દેશી હાથ બનાવટની પિસ્તોલ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા મો.સા. નં. જી.જે.૨૦ એમ.૯૩૮૫ કિ.રૂ.૧૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ લીમખેડા પો.સ્‍ટે. સે.ગુ.ર.નં. ૧૨૫/૧૬ આર્મએકટ કલમ ૨૫(૧-એ) (૧-બી)મુજબનો ગુનો તા.૨૯/૦૯/૧૬ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

પ્રોહી ગણનાપાત્ર કેસોની માહીતી ::-

(૧)   પો.સ.ઇ.શ્રી. લીમડી તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે વાંકોલ ગામે નાકાબંધી કરી બોલેરો ગાડી ચાલક નાએ પોતાના કબજામાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૩૭૨ કિ.રૂ.૫૮,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ લીમડીપો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૪૩/૧૬ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી, ૮૧ મુજબનો ગુનો તા.૦૧/૦૯/૧૬ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૨)   પો.સ.ઇ.શ્રી. દાહોદ રૂરલ તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે જેકોટ ગામે પ્રોહી રેઇડ કરી આરોપી પ્રવિણભાઇ ચુનીયાભાઇ નિનામા રહે.માતવા તળાવ ફળીયાં તા.ગરબાડા જી.દાહોદ નાએ પોતાના કબજાના રહેણાંક મકાનમાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૪૭૫ કિ.રૂ.૩૬,૯૦૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૨૩૩/૧૬ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૦૭/૦૯/૧૬ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૩)   પો.ઇન્સ.શ્રી. દાહોદ ટાઉન તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે દાહોદ વનચેતના કેન્દ્ર જવાના રસ્તે નાકાબંધી કરી બોલેરો ગાડી નં. જી.જે.૨૦ વી.૬૬૧૦ માં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે લઇ જવાતો વિદેશી દારૂની બોટલ નં.૬૯૩૬ કિ.રૂ.૪,૦૮,૦૦૦/- તથા બોલરો ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ ટાઉન પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૪૬૦/૧૬ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૨૩/૦૯/૧૬ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

(૪)   પો.ઇન્સ.શ્રી. દાહોદ ટાઉન તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે દાહોદ રતલામી સેવ ભંડાર સામે આરોપીઓ (૧) જાલુબેન નરસુભાઇ માવી (ર) સવિતાબેન નરસીંગભાઇ માવી (૩) નંદુબેન સમસુભાઇ પસાયા હે.વરમખેડા તા.જી.દાહોદ. નાઓએ એકબીજાના મેળાપીપણામાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૫૨૮ કિ.રૂ.૨૬,૪૦૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ ટાઉન પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૪૬૩/૧૬ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૨૮/૦૯/૧૬ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

(૫)   પો.સ.ઇ.શ્રી. દે.બારીયા તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે કાળીડુંગરી ગામે નાકાબંધી કરી આરોપીઓ (૧) બાબુભાઇ બળવંતભાઇ પટેલ રહે.કાળીડુંગરી તા.દે.બારીયા જી.દાહોદ. તથા બીજા બે ઇસમો નામઠામ જણાયેલ નથી નાઓએ એકબીજાના મેળાપીપણામાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૬૭૨ કિ.રૂ.૩૮,૪૦૦/- તથા મો.સા. નં. જી.જે.૨૦ કયુ.૦૪૦૭ રૂ.૨૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ દે.બારીયાપો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૮૨/૧૬ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી, ૮૧ મુજબનો ગુનો તા.૦૪/૦૯/૧૬ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

(૬)   પો.સ.ઇ.શ્રી. એલ.સી.બી. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે અગારા (ઉ) ગામે પ્રોહી રેઇડ કરી આરોપી સુરેશભાઇ ભીમસીંગભાઇ ચૌહાણ રહે.અગારા (ઉ) તા.લીમખેડા જી.દાહોદ નાએ પોતાના કબજાના રહેણાંક ગોડાઉનમાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૫૮૦૮ કિ.રૂ.૩,૪૩,૨૦૦/- નો મુદામાલ કબજે લઇ લીમખેડાપો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૨૨૦/૧૬ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૦૯/૦૯/૧૬ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
અલ્ટ્ર્નેટીવ રુટ
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 11-11-2016