હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

-:: માહે ૧૦/૧૬ માસમાં કરેલ સારી કામગીરીની વિગત ::-

પ્રોહી ગણનાપાત્ર કેસોની માહીતી ::- ( ૧૪ )

                  (૧) પો.સ.ઇ.શ્રી. લીમડી તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે લીમડી માર્કેટ યાર્ડ પાછળના ભાગે પ્રોહી રેઇડ કરી આરોપી બહાદુરભાઇ દુરસીંગભાઇ ભાભોર રહે.રણીયાર ઇનામી નાએ પોતાના કબજામાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૮૫૮ કિ.રૂ.૬૯,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ લીમડીપો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૭૯/૧૬ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૨૬/૧૦/૧૬ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

                 (૨) પો.સ.ઇ.શ્રી. લીમડી તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે ટીમ્બીનું ફળીયાં ગુન્દી ગામે પ્રોહી રેઇડ કરી આરોપી રાજુભાઇ તેરસીંગભાઇ આમલીયાર રહે.ટીમ્બીનું ફળીયું ગુંદી નાએ પોતાના કબજાના મકાનમાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ બીયરની બોટલ નં.૬૬૦ કિ.રૂ.૬૬,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ લીમડીપો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૮૦/૧૬ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૨૬/૧૦/૧૬ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

                 (૩)પો.સ.ઇ.શ્રી. એલ.સી.બી. શાખા દાહોદ તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે લીમડી ચાકલીયા રોડ ઉપર નાકાબંધી કરી સ્કોર્પીયો ગાડી નં. જી.જે.૦૯ એમ.૯૯૯૬ માં આરોપી અલ્કેશભાઇ રામાભાઇ ભાભોર રહે.રણીયાર ઇનામી તા.ઝાલોદ નાએ પોતાના કબજામાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૪૮૧ કિ.રૂ.૬૬,૨૦૦/- નો મુદામાલ કબજે લઇ લીમડીપો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૮૩/૧૬ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૨૮/૧૦/૧૬ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

                 (૪)પો.સ.ઇ.શ્રી. લીમડી તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે દાંતગઢ ગામે આરોપીઓ (૧) સુરેશભાઇ ભરતભાઇ નિનામા રહે.ચાકલીયા (ર) શૈલેષભાઇ રમેશભાઇ નિનામા રહે.ચાકલીયા તથા બીજા બે ઇસમોએ પીકઅપ વગર નંબરની ગાડીમાં એકબીજાના મેળાપીપણામાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૫૫૨૦ કિ.રૂ.૩,૮૪,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ લીમડીપો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૮૫/૧૬ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૩૦/૧૦/૧૬ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

                (૫)પો.સ.ઇ.શ્રી. લીમડી તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે ચાકલીયા ગામે આરોપીઓ (૧) મેંદાલભાઇ છગનભાઇ નિનામા રહે.ચાકલીયા (ર) શૈલેષભાઇ રમેશભાઇ નિનામા રહે.ચાકલીયા નાઓએ એકબીજાના મેળાપીપણામાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૪૩૨ કિ.રૂ.૪૩,૨૦૦/- નો મુદામાલ કબજે લઇ લીમડીપો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૮૬/૧૬ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૩૦/૧૦/૧૬ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

                 (૬)પો.સ.ઇ.શ્રી. લીમડી તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે ચાકલીયા ગામે આરોપીઓ (૧) જોરસીંગભાઇ સુરમલભાઇ મકવાણા રહે.ચાકલીયા (ર) શૈલેષભાઇ રમેશભાઇ નિનામા રહે.ચાકલીયા નાઓએ એકબીજાના મેળાપીપણામાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૯૩૧૨ કિ.રૂ.૫,૧૭,૨૦૦/- નો મુદામાલ કબજે લઇ લીમડીપો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૮૭/૧૬ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૩૦/૧૦/૧૬ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

                (૭)પો.સ.ઇ.શ્રી. કતવારા તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે નવાગામ ગામે નાકાબંધી કરી ગાડી નં. જી.જે.૬ સી.એલ.૧૦૦૨ માં આરોપીઓ (૧) ડેનીશભાઇ રમેશભાઇ પોદાર (ર) જયેશભાઇ જયંતીભાઇ કાછીયા (૩) સતીષભાઇ ગીરીશભાઇ વસાવા તમામ  રહે.વડોદરા નાઓએ એકબીજાના મેળાપીપણામાં પોતાના કબજાની ગાડીમાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૧૨૨૮ કિ.રૂ.૫,૨૨,૮૦૦/- નો મુદામાલ કબજે લઇ કતવારાપો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૨૧૮/૧૬ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૨૬/૧૦/૧૬ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

                 (૮)પો.સ.ઇ.શ્રી. કતવારા તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે કતવારા ગામે પ્રોહી રેઇડ કરી આરોપી રાજુભાઇ ફતીયાભાઇ મીનામા રહે.કતવારા તા.જી.દાહોદ નાએ પોતાના કબજામાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૩૫૫ કિ.રૂ.૩૪,૧૦૦/- નો મુદામાલ કબજે લઇ કતવારાપો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૨૧૯/૧૬ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૨૭/૧૦/૧૬ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

                  (૯)પો.સ.ઇ.શ્રી. દે.બારીયા તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે જુના બારીયા ગામે નાકાબંધી કરી બોલેરો પીકઅપ ગાડી નં. જી.જે.૨૦ વી.૧૩૬૮ માં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૧૧૨૮ કિ.રૂ.૧,૧૨,૮૦૦/- નો મુદામાલ કબજે લઇ દે.બારીયાપો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૨૫૫/૧૬ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૨૮/૧૦/૧૬ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

                 (૧૦)પો.સ.ઇ.શ્રી. સુખસર તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે આશપુર ચોકડી ઉપર પ્રોહી રેઇડ કરી આરોપીઓ (૧) વિજયભાઇ ભરતભાઇ કલાલ (ર) કપિલભાઇ ભરતભાઇ કલાલ રહે.સુખસર તા.ફતેપુરા નાઓએ એકબીજાના મેળાપીપણામાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૧૫૨ કિ.રૂ.૨૫,૨૦૦/- નો મુદામાલ કબજે લઇ સુખસરપો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૨૧૯/૧૬ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી, ૮૧ મુજબનો ગુનો તા.૨૯/૧૦/૧૬ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

                 (૧૧)પો.સ.ઇ.શ્રી. ધાનપુર તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે કુંદાવાડા ગામે પ્રોહી રેઇડ કરી આરોપી રમણભાઇ બાબુભાઇ સંગોડ રહે.પાવ તા.ધાનપુર નાએ પોતાના કબજામાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૧૮૦ કિ.રૂ.૩૬,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ ધાનપુરપો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૪૦/૧૬ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૨૫/૧૦/૧૬ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

                (૧૨)પો.સ.ઇ.શ્રી. ધાનપુર તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે લખણા ગામે પ્રોહી રેઇડ કરી આરોપી મહેશભાઇ ઉર્ફે બકો કોરમભાઇ કોળી રાઠવા રહે.ટોકરવા તા.ધાનપુર નાએ પોતાના કબજામાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૩૬૦ કિ.રૂ.૩૬,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ ધાનપુરપો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૫૫/૧૬ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૩૦/૧૦/૧૬ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

                (૧૩)પો.સ.ઇ.શ્રી. દાહોદ રૂરલ તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે ઉસરવાણ ગામે નાકાબંધી કરી મારૂતી ફન્ટી કાર નં. જી.જે.૦૬ જે.જે.૧૧૪૮ માં આરોપી પ્રકાશભાઇ કિરણભાઇ સીસોદીયા (સાંસી) રહે.ગલાલીયાવાડા તા.જી.દાહોદ નાએ વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૩૨૪ કિ.રૂ.૩૨,૪૦૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૨૯૩/૧૬ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૨૭/૧૦/૧૬ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

                (૧૪)પો.સ.ઇ.શ્રી. લીમખેડા તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે નાની બાંડીબાર ગામે પ્રોહી રેઇડ કરી આરોપી રતનીબેન રતનાભાઇ વણકર રહે.નાની બાંડીબાર તા.લીમખેડા જી.દાહોદ નાએ પોતાના કબજાના મકાનમાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૫૬૪ કિ.રૂ.૩૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ લીમખેડાપો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૨૫૦/૧૬ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૨૬/૧૦/૧૬ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
અલ્ટ્ર્નેટીવ રુટ
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 05-12-2016