હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

-:: માહે ૧/૧૭ માસમાં કરેલ સારી કામગીરીની વિગત ::-

આર્મ્સ એકટ ના કેસોની માહીતી ::-  (૩)

 

(૧) પો.ઇન્સ.શ્રી. એલ.સી.બી. દાહોદ તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે રાછરડા ગામે સાંવરીયા શેઠ ચોકડી ઉપર નાકાબંધી કરી આરોપી નટુભાઇ રત્નાભાઇ મેડા રહે.ખંગેલા કીકલા તળાઇ ફળીયું તા.જી.દાહોદ નાએ પોતાની પાસે ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે દેશી બનાવટનો તમંચો કિ.રૂ.૨,૦૦૦/-, સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન રૂ.૧,૦૦૦/- તથા બજાજ ડીસ્કવર મો.સા. નં. જી.જે.૨૦ એમ.૪૮૯૬ રૂ.૩૦,૦૦૦/- મળી કૂલ રૂ.૩૩,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ કતવારા પો.સ્‍ટે. સે.ગુ.ર.નં. ૨/૧૭આર્મએકટ કલમ ૨૫(૧)બી,એ, ૨૭મુજબનો ગુનો તા.૧૨/૦૧/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૨) પો.સ.ઇ.શ્રી.એસ.ઓ.જી. દાહોદ તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારેદાહોદ ગોદી રોડ ઉપર નાકાબંધી કરી આરોપીઓ (૧) પવનભાઇ રધુવીરસીંગ યાદવ રહે.દાહોદ ગોદી રોડ મુન્ના પાની ગલીમાં મુળ રહે.ચમારીયા તા.જી.રોહતક (હરીયાણા) (ર) લાખનસીંગ ગોકુળસીંગ પટવા સીકલીગર (સરદારજી) રહે.દાહોદ સીંગલ ફળીયાં તા.જી.દાહોદ નાઓએ વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે કોઇને વેચવા અથવા તબદીલ કરવા દેશી હાથ બનાવટની માઉઝર (પીસ્તોલ) રૂ.૨૫,૦૦૦/- તથા કારતુસ નં.ર રૂ.૬૦૦/- તથા મો.ફો.નં.ર રૂ.૧૧,૫૦૦/-મળી કૂલ રૂ.૩૭,૧૦૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ ટાઉન પો.સ્‍ટે. સે.ગુ.ર.નં.૧૧/૧૭આર્મએકટ કલમ ૨૫(૧)એ,બીમુજબનો ગુનો તા.૧૩/૦૧/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(3)   પો.સ.ઇ.શ્રી.દે.બારીયા તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારેઝાપટીયા ગામે આરોપીઓ (૧) રતનભાઇ ચુનાભાઇ રાઠવા રહે.ઝાપટીયા ડુંગર ફળીયુ (ર) રામાભાઇ છગનભાઇ નાયક રહે.ઝાપટીયા ધેરી ફળીયુ તા.દેવ.બારીયા જી.દાહોદ નાઓએ વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે પોતાના રહેણાાંક મકાનમાં દેશી હાથ બનાવટની બંદુક રૂ.૧૦,૦૦૦/- તથા કારતુસ નં.૧ રૂ.૧૦૦/- મળી કૂલ રૂ.૧૦,૧૦૦/- ના મુદામાલ નં. ૧ નાએ આરોપી નં. ર ને રાખવા આપી પકડાઇ જઇ મુદામાલ કબજે લઇ દે.બારીયા પો.સ્‍ટે. સે.ગુ.ર.નં. ૧૩/૧૭આર્મએકટ કલમ ૨૫(૧-બી)એમુજબનો ગુનો તા.૩૧/૦૧/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

પ્રોહી ગણનાપાત્ર કેસોની માહીતી ::- ( ૧૨ )

(૧)   પો.ઇન્સ.શ્રી.દાહોદ ટાઉન તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારેદાહોદ બસ સ્ટેશનમાં શકમંદ હાલતમાં (૧) સવિતાબેન મુકેશભાઇ સંગાડીયા (ર) નુરીબેન જવસીંગભાઇ સંગાડીયા બન્ને રહે.ગોવાળી પતરા માળ ફળીયા તા.જી.દાહોદ નાઓએ પોતાની પાસે વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૬૨૭ રૂ.૩૩,૬૦૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ ટાઉનપો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં.૧/૧૭ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી, ૮૧ મુજબનો ગુનો તા.૦૧/૦૧/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(ર)   પો.ઇન્સ.શ્રી.દાહોદ ટાઉન તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારેદાહોદ બસ સ્ટેશનમાં શકમંદ હાલતમાં (૧) સુમિત્રાબેન સરવનભાઇ સંગાડીયા (ર) રાજુબેન સુરેશભાઇ ભુરીયા બન્ને રહે.(૩) સોનલબેન ચીકુભાઇ ડોડીયાર રહે.છાપરી તા.જી.દાહોદ નાઓએ પોતાની પાસે વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૬૪૦ રૂ.૬૪,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ ટાઉનપો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં.૬/૧૭ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી, ૮૧ મુજબનો ગુનો તા.૧૩/૦૧/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૩)      પો.સ.ઇ.શ્રી.એલ.સી.બી. શાખા દાહોદ તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારેમંડાવાવ સર્કલ નાકાંબધીમાં હતા દરમ્યાન જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતુ દિલીપભાઇ માવી રહે.નગરાળા તા.જી.દાહોદ નાએ પોતાના કબજાની બોલેરો જીપ ગાડી નંબર જી.જે.૨૦ એન.૧૪૭૯ માં પરપ્રાતીંય વિદેશી દારૂ બોટલ નં.૧૬૮૦ રૂ.૯૧,૨૦૦/- તથા ગાડી રૂ.૩,૦૦,૦૦૦/- મળી કૂલ રૂ.૩,૯૧,૨૦૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ ટાઉનપો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૧૩/૧૭ પ્રોહી એકટ કલમ ૬૬(૧)બી, ૬૫એ, ૮૩ મુજબનો ગુનો તા.૩૦/૦૧/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૪)      પો.સ.ઇ.શ્રી.એલ.સી.બી. શાખા દાહોદ તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારેમુવાલીયા ગામે નાકાંબધીમાં હતા દરમ્યાન (૧) બીન્દુબેન ઉમાકાન્ત ઇન્દ્રપાલ (ર) અમિતભાઇ ઇન્દ્રપાલ બન્ને જાતે વર્મા (સાંસી) રહે.નાની રાબડાળ તા.જી.દાહોદ નાઓએ પોતાના કબજાની બોલેરો જીપ ગાડી નંબર જી.જે.૦૭ એ.આર.૦૨૦૬ માં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે પરપ્રાતીંય વિદેશી દારૂ બોટલ નં.૯૧૨ રૂ.૫૦,૪૦૦/- તથા ગાડી રૂ.૨,૫૦,૦૦૦/- મળી કૂલ રૂ.૩,૦૦,૪૦૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ રૂરલપો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૮/૧૭ પ્રોહી એકટ કલમ ૬૭(૧)બી, ૬૫ઇ, ૮૧ મુજબનો ગુનો તા.૨૫/૦૧/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૫)      પો.સ.ઇ.શ્રી.દાહોદ રૂરલ પો.સ્ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારેરોઝમ ગામે નાકાંબંધી કરી આરોપી દિનેશભાઇ માનસીંગભાઇ પરમાર રહે.નગરાળા તા.જી.દાહોદ નાએ પોતાના કબજાની રિક્ષા નં. જી.જે.૨૦ ડબલ્યુ.૧૧૫૦ રૂ.૩૦,૦૦૦/- ની માં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે પરપ્રાતીંય વિદેશી દારૂ બોટલ નં.૫૨૮ રૂ.૨૬,૪૦૦/- મળી કૂલ રૂ.૫૬,૪૦૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ રૂરલપો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૫/૧૭ પ્રોહી એકટ કલમ ૬૬(૧)બી, ૬૫ઇ મુજબનો ગુનો તા.૩૧/૦૧/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

(૬)      પો.સ.ઇ.શ્રી. સુખસરપો.સ્ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારેનાની ઢઢેલી ગામે પ્રોહી રેઇડ કરી આરોપી વિરસીંગભાઇ નાથાભાઇ ભેદી નાએ પોતાના કબજાના મકાનમાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૧૯૯૨ રૂ.૧,૧૭,૬૦૦/- નો મુદામાલ કબજે લઇ સુખસરપો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૩/૧૭ પ્રોહી એકટ કલમ ૬૬(૧)બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૦૨/૦૧/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૭)      પો.સ.ઇ.શ્રી. સુખસરપો.સ્ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારેવરૂણા આશ્રમ રોડ ઉપર નાકાબંધી કરી આરોપીઓ (૧) પ્રવિણભાઇ જાલુભાઇ બામણીયા રહે.નગરાળા તા.જી.દાહોદ (ર) પીદીયાભાઇ રતનાભાઇ સંગાડા રહે.માંડલી તા.મેધનગર જી.ઝાબુઆ (એમ.પી.) નાઓએ એકબીજાના મેળાપીપણામાં પોતાના કબજામાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૬૧૯ રૂ.૫૨,૩૫૦/- નો મુદામાલ કબજે લઇ સુખસરપો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૫/૧૭ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬ખ, ૮૧ મુજબનો ગુનો તા.૦૯/૦૧/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૮)      પો.સ.ઇ.શ્રી.ઝાલોદ પો.સ્ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારેગરાડુ ગામે રોડ ઉપર નાકાબંધી દરમ્યાન ટ્રક નંબર જી.જે.૦૯ વી.૪૭૩૯ નો ચાલક તથા કલીનર પોલીસને જોઇ  નાશી જઇ  ટ્રકને ચેક કરતા વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૧૨૧૨૦ કિ.રૂ.૭,૩૨,૦૦૦/- તથા ટ્રકની કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- મળી કૂલ રૂ. ૧૨,૩૨,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ ઝાલોદપો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૩/૧૭ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ,૮૧ મુજબનો ગુનો તા.૨૫/૦૧/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૯)      પો.સ.ઇ.શ્રી.દે.બારીયા પો.સ્ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારેચેનપુર ગામે પ્રોહી રેઇડ કરી આરોપી તખતસિંહ હેમાભાઇ બારીયા નાએ પોતાના કબજાના મકાનમાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૨૯૬રૂ.૩૪૦૦૦/- નો મુદામાલ કબજે લઇ દે.બારીયાપો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૪/૧૭ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫ઇ મુજબનો ગુનો તા.૧૫/૦૧/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૧૦)     પો.સ.ઇ.શ્રી.દે.બારીયા પો.સ્ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારેભુતપગલા ગામે મંગોઇ ત્રણ રસ્તા ઉપર નાકાબંધી દરમ્યાન કોર્સો ગાડી નં.જી.જે.૦૬ સી.૧૭૩૬ નો ચાલક પોલીસને જોઇ નાશી જઇ ગાડીને ચેક કરતા વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનીબોટલ નં.૧૯૨ રૂ.૨૬,૧૦૦/- તથા ગાડીની રૂ.૨,૦૦,૦૦૦/- મળી કૂલ રૂ.૨,૨૬,૧૦૦/- નો મુદામાલ કબજે લઇ દે.બારીયાપો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૧૦/૧૭ પ્રોહી કલમ ૬૬બી,૬૫ઇમુજબનો ગુનો તા.૨૪/૦૧/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

 

 

(૧૧)     પો.સ.ઇ.શ્રી.ધાનપુરપો.સ્ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારેભાણપુર ગામે નાકાબંધી કરી આરોપી બકો ઉર્ફે બકાભાઇ કોરમભાઇ પરમાર રહે.ભાણપુર તા.ધાનપુર નાએ પોતાના કબજાની બજાજ મો.સા. નં. જી.જે.૧૭ એસ.૮૨૧૩ રૂ.૧૦,૦૦૦/- ની માં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૭૩૨રૂ.૪૨,૦૦૦/- મળી કૂલ રૂ.૫૨,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ ધાનપુરપો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૧/૧૭ પ્રોહી એકટ કલમ ૬૬(૧)બી, ૬૫ઇ મુજબનો ગુનો તા.૦૯/૦૧/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૧૨)     પો.સ.ઇ.શ્રી.ધાનપુરપો.સ્ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારેલીમડીયા ગામે નાકાબંધી દરમ્યાન આરોપી (૧) જશવંતભાઇ ઉર્ફે જશુભાઇ પુનાભાઇ રાઠોડ રહે.ધાનપુર તથા બીજો એક નાએ જીપ નં. જી.જે.ર૦ વી.૦૩૭૬ માં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૨૯૪૦રૂ.૧,૭૬,૪૦૦/- તથા જીપની રૂ.૨,૦૦,૦૦૦/- મળી કૂલ રૂ.૩,૭૬,૪૦૦/- નો મુદામાલ કબજે લઇ ધાનપુરપો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૨/૧૭ પ્રોહી એકટ કલમ ૬૬(૧)બી, ૬૫ઇ,૮૧ મુજબનો ગુનો તા.૧૫/૦૧/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
અલ્ટ્ર્નેટીવ રુટ
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 06-03-2017