હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

-:: માહે ૬/૧૭ માસમાં કરેલ સારી કામગીરીની વિગત ::-

આર્મ્સ એકટ ના કેસોની માહીતી ::- ( ૨ )

(૧)     પો.ઇન્સ.શ્રી. લીમખેડા પો.સ્ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે કંબોઇ ગામે ત્રણ રસ્તા ઉપર નાકાબંધી કરી આરોપીઓ (૧) ભરતભાઇ મોતીભાઇ મંડોડ રહે.દુધામલી મંડોડ ફળીયું તા.ધાનપુર (ર) દીલીપ ઉર્ફે ગાંડો કાળુભાઇ મહોનીયા રહે.ઉંડાર માળ ફળીયું તા.ધાનપુર (૩) દિનેશભાઇ રેવાભાઇ આમલીયાર (૪) વિપુલભાઇ પાંગળાભાઇ ભુરીયા બંને રહે.વિસલંગા ધાટા ફળીયું તા.લીમખેડાનાઓએ પોતાના કબજાની તુફાન ગાડી નં. જી.જે.૬ એ.ટી.૨૯૧૨ માં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે દેશી બનાવટનો તમંચો કિ.રૂ.૨,૦૦૦/-, જીવતા કારતુસ નં.૩ રૂ.૩૦૦/-, તુફાન ગાડી રૂ.૨,૦૦,૦૦૦/- મળી કૂલ રૂ.૨,૦૨,૩૦૦/- નો મુદામાલ કબજે લઇ લીમખેડા પો.સ્‍ટે. સે.ગુ.ર.નં. ૨૮/૧૭આર્મએકટ કલમ ૨૫(૧-એ) (૧-બી) તથા ઇપીકો કલમ ૧૩૫ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો તા.૧૬/૦૬/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૨)     પો.સ.ઇ.શ્રી.એસ.ઓ.જી. દાહોદ તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે માતવા ગામે રહેતા આરોપી રમેશભાઇ બીજીયાભાઇ હઠીલા નાએ વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે કોઇને વેચવા અથવા તબદીલ કરવા દેશી હાથ બનાવટની માઉઝર (પીસ્તોલ) રૂ.૧૫,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ જેસાવાડા પો.સ્‍ટે. સે.ગુ.ર.નં. ૨૦/૧૭આર્મએકટ કલમ ૨૫(૧-બી)એમુજબનો ગુનો તા.૧૯/૦૬/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

 

પ્રોહી ગણનાપાત્ર કેસોની માહીતી ::- ( ૧૬ )

(૧)      પો.સ.ઇ.શ્રી.જેસાવાડા પો.સ્ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે માતવા ગામે પ્રોહી રેઇડ કરી આરોપીઓ (૧) શનુભાઇ મડીયાભાઇ પલાસ રહે.માતવા તા.ગરબાડા (ર) જવસીંગભાઇ કાળાભાઇ માવી રહે.માતવા તા.ગરબાડા (૩) સુશીલભાઇ દેવચંદભાઇ જયસ્વાલ રહે.ઢઢેલા તા.લીમખેડા (૪) દેવાંગ ઉર્ફે બંટી સુંદરલાલ જયસ્વાલ (૫) મનુભાઇ બુધીયાભાઇ ડામોર રહે.માતવા તા.ગરબાડા નાઓએ એકબીજાના મેળાપીપણામાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૩૯૦૩૬ રૂ.૩૮,૧૪,૮૦૦/- નો મુદામાલ કબજે લઇ જેસાવાડાપો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં. ૪૧/૧૭ પ્રોહી એકટ કલમ૬૫ઇ, ૮૧ મુજબનો ગુનો તા.૨૬/૦૬/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૨)      પો.સ.ઇ.શ્રી.ધાનપુર પો.સ્ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે નવાનગર ગામે નાકાબંધી કરી આરોપી અમરાભાઇ શનુભાઇ તડવી રહે.આંબા ફટેલ ફળીયાં તા.ધાનપુર જી.દાહોદ નાએ પોતાના કબજાની બોલેરો પીકઅપ ગાડીમાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૧૬૨૦ રૂ.૧,૬૨,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ ધાનપુર પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં. ૧૨૫/૧૭ પ્રોહી એકટ કલમ૬૫ઇ, ૬૬(૧)બી, ૯૮(ર) મુજબનો ગુનો તા.૨૬/૦૬/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

(૩)      પો.ઇન્સ.શ્રી.એલ.સી.બી. દાહોદ તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારેપંચેલા ગામે પ્રોહી રેઇડ કરી આરોપી મિલનભાઇ નારણભાઇ આહીર (ભરવાડ) નાએ પોતાના કબજાના રહેણાંક મકાનમાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૨૦૦ રૂ.૩૧,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ દે.બારીયાપો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં. ૧૨૨/૧૭ પ્રોહી એકટ કલમ૬૫ઇ, ૬૬બી મુજબનો ગુનો તા.૦૯/૦૬/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૪)      પો.સ.ઇ.શ્રી.દે.બારીયા પો.સ્ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારેવટભેટ ગામે પ્રોહી રેઇડ કરી આરોપી ભોપતભાઇ મગનભાઇ કોળી રહે.વટભેટ તા.દે.બારીયા જી.દાહોદ નાએ પોતાના કબજાના રહેણાંક મકાનમાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૪૩૨ રૂ.૪૫,૬૦૦/- નો મુદામાલ કબજે લઇ દે.બારીયાપો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં. ૧૪૯/૧૭ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫ઇમુજબનો ગુનો તા.૨૩/૦૬/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૫)      પો.સ.ઇ.શ્રી.દે.બારીયા પો.સ્ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારેભુતપગલાં ગામે નાકાબંધી કરી આરોપીઓ (૧) ઇશ્વરભાઇ સબુરભાઇ રાયસીંગ મેડા (ર) મુકેશભાઇ રામસીંગભાઇ બારીયા બંને રહે.ગુમલી પટેલ ફળીયાં નાઓએ એકબીજાના મેળાપીપણામાં પોતાના કબજાની ટાટા મેજીક ગાડી નં. જી.જે.૨૦ વી.૧૯૭૪ માં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૧૨૦૦ રૂ.૬૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ દે.બારીયાપો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં. ૧૫૮/૧૭ પ્રોહી એકટ કલમ૬૬બી, ૬૫ઇ, ૯૮(ર), ૮૧ મુજબનો ગુનો તા.૨૭/૦૬/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૬)      પો.સ.ઇ.શ્રી.દે.બારીયા પો.સ્ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારેભથવાડા ગામે અસાયડી પુલના નાકે નાકાબંધી કરી સીલ્વર બોલેરો ગાડી નં. જી.જે.૨૦ એ.૩૬૪૧ માં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૭૬૮ રૂ.૩૮,૪૦૦/- નો મુદામાલ કબજે લઇ દે.બારીયાપો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં. ૧૫૯/૧૭ પ્રોહી એકટ કલમ૬૬બી, ૬૫ઇ, ૯૮(ર) મુજબનો ગુનો તા.૨૮/૦૬/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૭)      પો.સ.ઇ.શ્રી.સંજેલી પો.સ્ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારેસરોરી ગામે વાંસીયા ક્રોસીંગ ઉપર નાકાબંધી કરી મારૂતી ઇકો ગાડી નં. જી.જે.૦૨ સી.એ.૦૮૪૬ માં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૧૨૦ રૂ.૪૩,૨૦૦/- નો મુદામાલ કબજે લઇ સંજેલીપો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં. ૮૦/૧૭ પ્રોહી એકટ કલમ૬૫ઇમુજબનો ગુનો તા.૨૫/૦૬/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

 

(૮)      પો.સ.ઇ.શ્રી.ઝાલોદ પો.સ્ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે ફુલપુરા ગામે અના નદીના કિનારે નાકાબંધી કરી ટાટા ઇન્ડીકા વીસ્ટા ગાડી નં. જી.જે.૧૬ બી.બી.૩૫૦૩ માં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૩૮૪ રૂ.૪૦,૭૦૪/- નો મુદામાલ કબજે લઇ ઝાલોદપો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં. ૧૫૫/૧૭ પ્રોહી એકટ કલમ૬૬બી, ૬૫ઇ, ૯૮(૨) મુજબનો ગુનો તા.૧૭/૦૬/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૯)      પો.ઇન્સ.શ્રી. એલ.સી.બી. દાહોદ તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે રાણાપુર ખુર્દ ગામે નાકાબંધી કરી આરોપી લક્ષ્મણભાઇ પારૂભાઇ ચૌહાણ નાએ પોતાના કબજાની મો.સા. નં. જી.જે.૨૦ જે.૯૭૮૧ ની ઉપર વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૪૬૫ રૂ.૩૦,૮૦૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં. ૧૪૫/૧૭ પ્રોહી એકટ કલમ૬૫ઇ, ૮૩ મુજબનો ગુનો તા.૦૧/૦૬/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૧૦)     પો.સ.ઇ.શ્રી.દાહોદ રૂરલ પો.સ્ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારેખરોદા ગામે આલની તળાઇ પાસે નાકાબંધી કરી આરોપીઓ (૧) શાંતીલાલ રાજુભાઇ સાંસી (ર) સુમિત્રાબેન રાજુભાઇ સાંસી બંને રહે.દાહોદ સીંગલ ફળીયાં તા.જી.દાહોદ નાઓએ એકબીજાના મેળાપીપણામાં મો.સા. નં. જી.જે.૨૦ ટી.૮૨૨૬ ની ઉપર વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૪૧૮ રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં. ૧૪૭/૧૭ પ્રોહી એકટ કલમ ૬૬ઇ, ૮૩ મુજબનો ગુનો તા.૦૫/૦૬/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૧૧)     પો.સ.ઇ.શ્રી.દાહોદ રૂરલ પો.સ્ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારેરળીયાતી ગામે પ્રોહી રેઇડ કરી આરોપી લલ્લુભાઇ કિશનભાઇ સાંસી રહે.રળીયાતી તા.જી.દાહોદ નાએ થીરૂટ ગાડીમાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૧૪૪૦ રૂ.૯૬,૦૦૦/- નો મુદ્દામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં. ૧૪૯/૧૭ પ્રોહી એકટ કલમ૬૫ઇ, ૯૮(૨) મુજબનો ગુનો તા.૧૬/૦૬/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૧૨)     પો.સ.ઇ.શ્રી.દાહોદ રૂરલ પો.સ્ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારેખરેડી ગામે કાચલા ફળીયામાં પ્રોહી રેઇડ કરી આરોપીઓ (૧) રાજુભાઇ ટીટાભાઇ સંગાડા રહે.ખરોડ (ર) સુનિલભાઇ અમરસીંગભાઇ સાંસી (૩) મીનાબેન સુનિલભાઇ સાંસી રહે.દાહોદ સીંગલ ફળીયાં તા.જી.દાહોદ નાઓએ એકબીજાના મેળાપીપણામાંવગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૨૫૨ રૂ.૩૨,૪૦૦/- નો મુદ્દામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં. ૧૫૦/૧૭ પ્રોહી એકટ કલમ૬૫ઇ, ૮૩ મુજબનો ગુનો તા.૧૬/૦૬/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૧૩)     પો.સ.ઇ.શ્રી.દાહોદ રૂરલ પો.સ્ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારેરળીયાતી ગામે પ્રોહી રેઇડ કરી આરોપી રાકેશભાઇ રમસુભાઇ સાંસી રહે.રળીયાતી તા.જી.દાહોદ નાએ વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૩૨૮ રૂ.૩૫,૪૦૦/- નો મુદ્દામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં. ૧૫૫/૧૭ પ્રોહી એકટ કલમ૬૫ઇમુજબનો ગુનો તા.૨૦/૦૬/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૧૪)     પો.ઇન્સ.શ્રી.એલ.સી.બી. દાહોદ તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારેપીપળીયા ગામે પ્રોહી રેઇડ કરી આરોપી કાળુભાઇ મગનભાઇ ગેહલોત રહે.લીમડી સરદારવાસ ફળીયાં તા.ઝાલોદ જી.દાહોદ નાએ પોતાના રહેણાંક મકાનમાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૩૫૮ રૂ.૨૬,૮૦૦/- નો મુદ્દામાલ કબજે લઇ લીમડીપો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં. ૮૭/૧૭ પ્રોહી એકટ કલમ ૬૬(૧)બી, ૬૫ઇમુજબનો ગુનો તા.૦૧/૦૬/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૧૫)     પો.ઇન્સ.શ્રી.એલ.સી.બી. દાહોદ તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારેટાઢાગોળા ગામે પ્રોહી રેઇડ કરી આરોપી સોમલભાઇ કમજીભાઇ કટારા રહે.ટાઢાગોળા તા.ઝાલોદ જી.દાહોદ નાએ પોતાના રહેણાંક મકાનમાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૭૪૪ રૂ.૫૫,૦૦૦/- નો મુદ્દામાલ કબજે લઇ લીમડીપો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં. ૮૮/૧૭ પ્રોહી એકટ કલમ ૬૬(૧)બી, ૬૫ઇમુજબનો ગુનો તા.૦૩/૦૬/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૧૬)     પો.ઇન્સ.શ્રી.લીમખેડા પો.સ્ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારેભીલપાનીયા ગામે નાકાબંધી કરી આરોપી સુક્રમભાઇ ચતુરભાઇ ડામોર રહે.ભીલપાનીયા તા.લીમખેડા જી.દાહોદ નાએ પોતાના કબજાની બોલેરો ગાડી નં. જી.જે.૨૦ એ.૮૩૭૯ માં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૮૮૮ રૂ.૭૨,૦૦૦/- નો મુદ્દામાલ કબજે લઇ લીમખેડાપો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં. ૧૫૯/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫(એ)(એ), ૬૫ઇમુજબનો ગુનો તા.૦૭/૦૬/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
અલ્ટ્ર્નેટીવ રુટ
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 12-07-2017