-:: માહે ૯/૧૭ માસમાં કરેલ સારી કામગીરીની વિગત ::-
પ્રોહી ગણનાપાત્ર કેસોની માહીતી ::- ( ૮ )
(૧) પો.ઇન્સ.શ્રી. દાહોદ ટાઉન પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે દાહોદ પ્રસારણ નગર પાસે નાકાબંધી કરી મારૂતી કાર નં. જી.જે.૦૬ એએ.૩૫૨૨ ના ચાલકે વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૪૦૮ રૂ.૨૬,૪૦૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ ટાઉન પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૩૮૩/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૦૧/૦૯/૧૭ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૨) પો.સ.ઇ.શ્રી. સુખસર પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે કાળીયા ગામે રહેતા આરોપી પ્રવિણભાઇ ઉર્ફે પરીયો ગલસીંગભાઇ મછાર રહે.કાળીયા તા.ફતેપુરા જી.દાહોદ નાએ પોતાના રહેણાંક મકાનમાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૧૦૪૮ રૂ.૬૮,૮૦૦/- નો મુદામાલ કબજે લઇ સુખસર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૨૧૯/૧૭ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫ઇ મુજબનો ગુનો તા.૨૪/૦૯/૧૭ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૩) પો.સ.ઇ.શ્રી. દે.બારીયા તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોતીપુરા પાનમ નદીના પુલ નજીક નાકાબંધી કરી આરોપીઓ (૧) અમરસીંગ ઉર્ફે અમરો રહે.મીઠીબોર (ર) તોસીફખાન અબ્દુલઅહદ પઠાણ રહે.દે.બારીયા ભે દરવાજા તા.દે.બારીયા જી.દાહોદ નાઓએ એકબીજાના મેળાપીપણામાં ટાટા સુપર એસ ગાડી નં. જી.જે.૧૦ ટી.ટી.૪૨૩૯ માં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૨૪૦૦ રૂ.૧,૯૬,૮૦૦/- નો મુદ્દામાલ કબજે લઇ દે.બારીયા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૨૩૪/૧૭ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫ઇ, ૮૧, ૯૮(ર) મુજબનો ગુનો તા.૨૩/૦૯/૧૭ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૪) પો.સ.ઇ.શ્રી. સાગટાળા પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે ફાંગીયા ચેક પોસ્ટ ઉપર નાકાબંધી કરી આરોપીઓ (૧) મેહુલકુમાર પુનમભાઇ રાઠોડ (ર) જીગરકુમાર બીપીનભાઇ બંને રહે.દેલોલ (૩) વિરેન્દ્રસીંહ ઉર્ફે ભુરો રણજીતસીંહ દવે રહે.અડાદરા તા.કાલોલ જી.પંચમહાલ નાઓએ એકબીજાના મેળાપીપણામાં પોતાના કબજાની મારૂતી ઇકો ગાડી નં. જી.જે.૧૭ બી.એ.૨૯૫૬ માં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૭૬૦ રૂ.૨,૧૩,૪૦૦/- નો મુદામાલ કબજે લઇ સાગટાળા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૧/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૧૧૬બી, ૮૧, ૯૮(ર) મુજબનો ગુનો તા.૧૨/૦૯/૧૭ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૫) પો.સ.ઇ.શ્રી. સાગટાળા પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે ફાંગીયા ચેક પોસ્ટ ઉપર નાકાબંધી કરી આરોપીઓ (૧) લાલુભાઇ નયુબભાઇ ભીલાલ રહે.મીઠાલી પટેલ ફળીયું (ર) કરશનભાઇ રમણભાઇ ભીલાલ રહે.મીઠાલીપટેલ ફળીયું તા.જી.છોટાઉદેપુર નાઓએ એકબીજાના મેળાપીપણામાં પોતાના કબજાની મો.સા. નં. જી.જે.૧૬ એચ.૨૪૧૬ ઉપર વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૫૨૮ રૂ.૪૨,૨૪૦/- નો મુદામાલ કબજે લઇ સાગટાળા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૩/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૧૧૬બી, ૮૧, ૯૮(ર) મુજબનો ગુનો તા.૨૪/૦૯/૧૭ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૬) પો.સ.ઇ.શ્રી. સાગટાળા પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે જામરણ ગામે નાકાબંધી કરી મો.સા. નં. જી.જે.૦૬ એફ.જે.૭૭૬૯ ઉપર વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૫૭૬ રૂ.૪૩,૨૦૦/- નો મુદામાલ કબજે લઇ સાગટાળા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૫/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૧૧૬બી, ૯૮(ર) મુજબનો ગુનો તા.૨૯/૦૯/૧૭ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૭) પો.ઇન્સ.શ્રી. દાહોદ ટાઉન તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે ભાઠીવાડા ગામે પ્રોહી રેઇડ કરી આરોપી ગીરમલભાઇ કાળીયાભાઇ મેડા રહે.ભાટીવાડા નાએ પોતાના મકાનની બાજુમાં ખુલ્લી જગ્યામાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૩૩૪ રૂ.૩૨,૪૭૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૨૪૫/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ મુજબનો ગુનો તા.૨૩/૦૯/૧૭ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૮) પો.ઇન્સ.શ્રી. એલ.સી.બી. દાહોદ તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે જાલત ગામે નાકાબંધી કરી ગાડી નં. જી.જે.૨૩ એ.એન.૮૮૦૫ માં આરોપીઓ (૧) હસમુખભાઇ જીતુભાઇ વણઝારા રહે.યમુના મીલ ભારત વાડી ડભોઇ રોડ (ર) મનીષભાઇ નારાયણદાસ સીંધી રહે.વારસીયા વડોદરા તા.જી.વડોદરા નાઓએ એકબીજાના મેળાપીપણામાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૮૧૦ રૂ.૧,૨૬,૦૦૦/- નો મુદ્દામાલ કબજે લઇ કતવારા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૯૦/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૮૧, ૮૩, ૯૮(ર) મુજબનો ગુનો તા.૧૦/૦૯/૧૭ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
|