હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

 

-:: માહે ૧૦/૧૭ માસમાં કરેલ સારી કામગીરીની વિગત ::-

આર્મ્સ એકટ ના કેસોની માહીતી ::- ( ૧ )

(૧)      પો.ઇન્સ.શ્રી. એસ.ઓ.જી. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોટી ખરજ ગામે નાકાબંધી કરી આરોપી મનોજભાઇ પારસીંગભાઇ મંડોડ રહે.ગુલબાર થાણાં ફળીયું તા.ગરબાડા જી.દાહોદ નાએ વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં દેશી હાથ બનાવટનો તમંચો રૂ.૫,૦૦૦/-, મોબાઇલ ફોન રૂ.૧,૫૦૦/-, મો.સા. હીરો પેશન પ્રો. નં. જી.જે.૨૦ કયુ.૮૦૫૧ રૂ.૨૫,૦૦૦/- મળી કૂલ રૂ.૩૧,૫૦૦૦/- નો મુદ્દામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્‍ટે. સે.ગુ.ર.નં. ૧૧૯/૧૭ આર્મ એકટ કલમ ૨૫(૧-બી)એ મુજબનો ગુનો તા.૨૭/૧૦/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

પ્રોહી ગણનાપાત્ર કેસોની માહીતી ::- ( ૨૩ )

(૧)      પો.સ.ઇ.શ્રી. કતવારા પો.સ્ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે કતવારા ગામે ચોકડી ઉપર નાકાબંધી કરી આરોપી જગદીશભાઇ લક્ષ્મણભાઇ રાવળ રહે.વાલીયાપુરા તરસાલી તા.જી.વડોદરા નાએ પોતાના કબજાની ઝોનુન પીકઅપ ગાડીમાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૧૧૬૮ રૂ.૧,૨૨,૪૦૦/- નો મુદામાલ કબજે લઇ કતવારા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૨૦૫/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૮૩, ૯૮(ર) મુજબનો ગુનો તા.૨૨/૧૦/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

(૨)      પો.સ.ઇ.શ્રી. સુખસર પો.સ્ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મકવાણાના વરૂણા ગામે નાકાબંધી કરી છકડો ગાડી નં. જી.જે.૨૦ ડબલ્યુ.૦૧૯૬ ના ચાલકે વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૪૭૮ રૂ.૪૫,૨૦૦/- નો મુદામાલ કબજે લઇ સુખસર પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૨૩૭/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૯૮(ર) મુજબનો ગુનો તા.૨૫/૧૦/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૩)      પો.ઇન્સ.શ્રી. એલ.સી.બી. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે પાંદડી ગામે પ્રોહી રેઇડ કરી આરોપી (૧) રમસુભાઇ રંગજીભાઇ ડામોર (ર) દેવચંદભાઇ લુજીયાભાઇ ડામોર રહે.પાંદડી તા.ગરબાડા નાઓએ એકબીજાના મેળાપીપણામાં પોતાના રહેણાંક મકાનમાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૭૯૨ રૂ.૪૫,૬૦૦/- નો મુદ્દામાલ કબજે લઇ જેસાવાડા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૬૧/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૮૧ મુજબનો ગુનો તા.૧૭/૧૦/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૪)      પો.સ.ઇ.શ્રી. ધાનપુર તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે દુધામલી ગામે પ્રોહી રેઇડ કરી આરોપી મસુલભાઇ વેસ્તાભાઇ ડામોર રહે.દુધામલી તા.ધાનપુર જી.દાહોદ નાએ પોતાના રહેણાંક મકાનમાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૩૬૦ રૂ.૩૭,૦૮૦/- નો મુદ્દામાલ કબજે લઇ ધાનપુર પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૭૩/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૬૬(૧)બી મુજબનો ગુનો તા.૧૩/૧૦/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૫)      પો.સ.ઇ.શ્રી. ધાનપુર તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે નળુ ગામે પ્રોહી રેઇડ કરી આરોપી નગજીભાઇ નાથીયાભાઇ સંગોડ રહે.પાવ તા.ધાનપુર જી.દાહોદ નાએ પોતાના કબજામાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૬૬૦ રૂ.૭૮,૦૦૦/- નો મુદ્દામાલ કબજે લઇ ધાનપુર પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૭૯/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૬૬(૧)બી મુજબનો ગુનો તા.૧૮/૧૦/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૬)      પો.ઇન્સ.શ્રી. એલ.સી.બી. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે ઝરીખરેલી ગામે નાકાબંધી કરી આરોપી મુકેશભાઇ કનુભાઇ પંચાલ રહે.ગરબાડા તા.ગરબાડા જી.દાહોદ નાએ પોતાના કબજાની મારૂતી વાન ગાડી નં. આર.જે.૧૨ વી.એ.૧૧૯૬ માં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૧૨૦૦ રૂ.૧,૨૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ ગરબાડા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૯૨/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૮૩, ૯૮(ર) મુજબનો ગુનો તા.૧૪/૧૦/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

(૭)      પો.સ.ઇ.શ્રી. દે.બારીયા પો.સ્ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે કાલીયાગોટા ગામે પ્રોહી રેઇડ કરી આરોપી વિજયભાઇ ભાણાભાઇ વણકર રહે.કાલીયાગોટા તા.દે.બારીયા જી.દાહોદ નાએ પોતાના કબજાના રહેણાંક મકાનમાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૩૦૦ રૂ.૩૧,૨૦૦/- નો મુદામાલ કબજે લઇ દે.બારીયા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૨૫૬/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૬૬બી મુજબનો ગુનો તા.૧૬/૧૦/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૮)      પો.સ.ઇ.શ્રી. રણધીકપુર પો.સ્ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોટીવાવ ગામે પ્રોહી રેઇડ કરી આરોપી સુભાષભાઇ રમણભાઇ ગણાવા રહે.મોટીવાવ નદી ફળીયું તા.લીમખેડા જી.દાહોદ વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૨૦૭૬ રૂ.૧,૩૫,૬૦૦/- નો મુદામાલ કબજે લઇ રણધીકપુર પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૦૫/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ મુજબનો ગુનો તા.૦૫/૧૦/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૯)      પો.સ.ઇ.શ્રી. રણધીકપુર પો.સ્ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મછેલાઇ ગામે પટેલ ફળીયામાં પ્રોહી રેઇડ કરી આરોપીઓ (૧) નવલાભાઇ સોનાભાઇ (ર) ગમાભાઇ સોનાભાઇ (૩) રમેશભાઇ વિરસીંગભાઇ તમામ જાતે પટેલ રહે.મછેલાઇ તા.લીમખેડા જી.દાહોદ નાઓએ એકબીજાના મેળાપીપણામાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૩૫૦ રૂ.૪૧,૫૦૦/- નો મુદામાલ કબજે લઇ રણધીકપુર પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૦૯/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૬૬બી, ૮૧ મુજબનો ગુનો તા.૧૦/૧૦/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૧૦)    પો.સ.ઇ.શ્રી. સાગટાળા પો.સ્ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે ફાંગીયા ગામે નાકાબંધી કરી આરોપીએ પોતાના કબજાની મહેન્દ્રા મેકસ ગાડી નં. જી.જે.૧૨ એ.આર.૯૯૩૪ માં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૧૨૪૮ રૂ.૯૭,૨૦૦/- નો મુદ્દામાલ કબજે લઇ સાગટાળા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૬/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૧૧૬બી, ૮૧, ૯૮(ર) મુજબનો ગુનો તા.૦૬/૧૦/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૧૧)    પો.સ.ઇ.શ્રી. સાગટાળા પો.સ્ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે માંડવ ગામે નાકાબંધી કરી આરોપીઓ (૧) મેહુલભાઇ રમેશભાઇ ઠાકોર (ર) પ્રેમકુમાર કાન્તીલાલ ઠાકોર (૩) સંજયભાઇ રાવજીભાઇ ઠાકોર (૪) પરેશભાઇ રણછોડભાઇ રાજપુત તમામ રહે.લોટીયા ભાગોળ ચોક નાના નાના અડદની ધર્મશાળા પાછળ તા.જી.આંણદ (૫) જેન્તીભાઇ ઉર્ફે જૈણીયો અબુભાઇ રાઠવા રહે.જોજ ખોખડ ફળીયું તા.જી.છોટાઉદેપુર નાઓએ એકબીજાના મેળાપીપણામાં ઇન્ડીકા ગાડી નં. જી.જે.૦૬ બી.એલ.૨૦૦૧ માં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૧૮૦ રૂ.૬૩,૯૦૦/- નો મુદ્દામાલ કબજે લઇ સાગટાળા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૭/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૧૧૬બી, ૮૧, ૯૮(ર) મુજબનો ગુનો તા.૦૬/૧૦/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૧૨)    પો.સ.ઇ.શ્રી. સાગટાળા પો.સ્ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે બામરોલી ગામે નાકાબંધી કરી આરોપીઓ (૧) મોહનભાઇ રામકુંવર ગુજર રહે.હરીસીંહની દાની નારાયણપુરા (રાજસ્થાન) (ર) દાતારામ રામનિવાસ ગુજર રહે.હરીસીંહની દાની નારાયણપુરા (રાજસ્થાન) (૩) ભીખભાઇ ભલજીભાઇ રાઠવા રહે.મીઠીબોર (૪) કલસીંગ સુરસીંગ બારીયા રહે.માંડવ (૫) દિનેશભાઇ નિત્યાનંદ યાદવ રહે.બહરોડ અલવાર જયપુર (રાજસ્થાન) (૬) મહીન્દ્રા મેકસ પડી જી.જે.૧૭ એન.૮૪૮૩ નો ચાલક (૭) ટાટા સુમો નં. જી.જે.૧૮ એ.એકસ.૦૦૦૭ નો ચાલક (૮) પલ્સર મો.સા. નં. જી.જે.૧૭ બી.ઇ.૪૮૧૫ નો ચાલક નાઓએ એકબીજાના મેળાપીપણામાં મહીન્દ્રા મેકસ પડી જી.જે.૧૭ એન.૮૪૮૩, ટાટા સુમો નં. જી.જે.૧૮ એ.એકસ.૦૦૦૭, પલ્સર મો.સા. નં. જી.જે.૧૭ બી.ઇ.૪૮૧૫ માં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૧૨૪૮૦૦ રૂ.૬૮,૬૪,૦૦૦/- નો મુદ્દામાલ કબજે લઇ સાગટાળા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૯/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૧૧૬બી, ૮૧, ૯૮(ર) મુજબનો ગુનો તા.૨૦/૧૦/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૧૩)    પો.સ.ઇ.શ્રી. સાગટાળા પો.સ્ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે લવારીયા ગામે પ્રોહી રેઇડ કરી આરોપી ચીમનભાઇ સબુરભાઇ બારીયા રહે.લવારીયા તા.દે.બારીયા જી.દાહોદ નાએ પોતાના કબજાના ભોગવટાના ઝુપડામાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૩૬૦ રૂ.૨૮,૮૦૦/- નો મુદ્દામાલ કબજે લઇ સાગટાળા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૨૧/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૨૬/૧૦/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૧૪)    પો.સ.ઇ.શ્રી. દાહોદ રૂરલ તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે ગલાલીયાવાડ ગામે પ્રોહી રેઇડ કરી આરોપી શ્યામભાઇ ભવરસીંગભાઇ સાંસી રહે.ગલાલીયાવાડ તા.જી.દાહોદ નાઓ પોતાના કબજાના મકાનમાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૧૨૩ રૂ.૨૬,૮૮૦/- નો મુદ્દામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૨૭૪/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ મુજબનો ગુનો તા.૦૧/૧૦/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૧૫)    પો.સ.ઇ.શ્રી. દાહોદ રૂરલ પો.સ્ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે રાબડાલ ગામે ચામુન્ડા હોટલ પાસે નાકાબંધી કરી મારૂતી ફન્ટી ગાડી નં. જી.જે.૦૧ એ.પી.૫૬૫૪ ના ચાલકે વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૭૨૦ રૂ.૩૬,૦૦૦/- નો મુદ્દામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૨૭૮/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૯૮(ર) મુજબનો ગુનો તા.૦૪/૧૦/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૧૬)    પો.ઇન્સ.શ્રી. એલ.સી.બી. દાહોદ પો.સ્ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે વાંદરીયા ગામે નાકાબંધી કરી આરોપી શૈલેષભાઇ મનસુખભાઇ ડામોર રહે.વાંદરીયા ખારીવાવ ફળીયાં તા.જી.દાહોદ નાએ પોતાના કબજાની ઇન્ડીકા ગાડી નં. જી.જે.૨૪ એ.૭૧૧૨ માં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૨૫૨ રૂ.૨૬,૦૫૦/- નો મુદ્દામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૨૭૯/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૬૬બી, ૮૩, ૯૮(ર) મુજબનો ગુનો તા.૦૬/૧૦/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૧૭)    પો.ઇન્સ.શ્રી. એલ.સી.બી. દાહોદ પો.સ્ટે. તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે ખરોદા ગામે નાકાબંધી કરી આરોપીઓ (૧) વજેસીંહભાઇ દેલસીંગભાઇ સાંસી રહે.દાહોદ ભીલવાડા તળાવ ફળીયાં (ર) રાજન્દ્રભાઇ ઉર્ફે ગોલુભાઇ સાંસી રહે.દાહોદ ગોધરા રોડ તા.જી.દાહોદ નાઓએ એકબીજાના મેળાપીપણામાં અપાચી મો.સા. નં. જી.જે.૨૦ એ.ઇ.૦૭૪૧ તથા બજાજ પલ્સર મો.સા. નં. જી.જે.૨૦ એ.એફ.૨૬૦૫ ઉપર વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૪૦૧ રૂ.૩૯,૫૦૦/- નો મુદ્દામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૨૮૦/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૬૬બી, ૮૩, ૯૮(ર) મુજબનો ગુનો તા.૧૩/૧૦/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૧૮)    પો.સ.ઇ.શ્રી. દાહોદ રૂરલ તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે નાની ખરજ ગામે પ્રોહી રેઇડ કરી આરોપી દેવાભાઇ રત્નાભાઇ માવી રહે.રાબડડીયા હવેલી ફળીયું બોરખેડા તા.જી.દાહોદ નાએ પોતાના કબજામાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૫૪૫ રૂ.૨૭,૨૫૦/- નો મુદ્દામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૨૯૦/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ મુજબનો ગુનો તા.૧૭/૧૦/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૧૯)    પો.સ.ઇ.શ્રી. દાહોદ રૂરલ તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે કાળીતળાઇ પોલીસ ચોકી સામે નાકાબંધી કરી આરોપી સંજયભાઇ નવલસીંગભાઇ કટારા રહે.વડવા કટારા ફળીયાં તા.ગરબાડા જી.દાહોદ નાએ પોતાના ફીયાટ ગાડીમાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૬૦૯ રૂ.૩૦,૪૫૦/- નો મુદ્દામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૨૯૩/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૯૮(ર) મુજબનો ગુનો તા.૧૮/૧૦/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૨૦)    પો.સ.ઇ.શ્રી. દાહોદ રૂરલ તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે જેકોટ ગામે નાકાબંધી કરી આરોપીઓ (૧) વિનુભાઇ ગજુભાઇ માવી રહે.વરમખેડા તા.જી.દાહોદ (ર) નરેશભાઇ પુનમભાઇ ઓડ રહે.વડતાલ તા.નડીયાદ જી.ખેડા નાઓએ એકબીજાના મેળાપીપણામાં પોતાના કબજામાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૩૦૦ રૂ.૩૦,૦૦૦/- નો મુદ્દામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૨૯૪/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૮૧ મુજબનો ગુનો તા.૧૯/૧૦/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૨૧)    પો.સ.ઇ.શ્રી. દાહોદ રૂરલ તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે ખરેડી ગામે જી.આઇ.ડી.સી. માં પ્રોહી રેઇડ કરી આરોપી પ્રતાપભાઇ નારસીંગભાઇ હઠીલા રહે.રાણાપુર તા.જી.દાહોદ નાએ પોતાના પાનના ગલ્લા પર વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૩૬૦ રૂ.૨૫,૩૦૦/- નો મુદ્દામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૩૧૭/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ મુજબનો ગુનો તા.૩૧/૧૦/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૨૨)    પો.સ.ઇ.શ્રી. ફતેપુરા તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોટી ચરોલી ગામે પ્રોહી રેઇડ કરી આરોપીઓ (૧) નરેશભાઇ છગનભાઇ (ર) ભોલાભાઇ છગનભાઇ (૩) કલ્પેશભાઇ રત્નાભાઇ (૪) પીનાભાઇ મનસુખભાઇ (૫) રમેશભાઇ તેરસીંહ (૬) હરીશભાઇ બદીયાભાઇ તમામ જાતે પારગી રહે.ધુધસ તા.ફતેપુરા જી.દાહોદ નાઓએ એકબીજાના મેળાપીપણામાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૨૧૬ રૂ.૪૯૮૦૦/- નો મુદ્દામાલ કબજે લઇ ફતેપુરા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૨૩૯/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૮૧, ૮૩ મુજબનો ગુનો તા.૦૫/૧૦/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૨૩)    પો.સ.ઇ.શ્રી. ફતેપુરા તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે ફતેપુરા તેરગોળા ચોકડી ડુંગર ગામે પ્રોહી રેઇડ કરી આરોપીઓ (૧) જીગ્નેશભાઇ નારણદાસ કલાલ (ર) હિતેશભાઇ નારણદાસ કલાલ નાઓએ એકબીજાના મેળાપીપણામાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૨૭૧ રૂ.૪૦,૧૮૭/- નો મુદ્દામાલ કબજે લઇ ફતેપુરા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૨૪૪/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૮૧, ૮૩ મુજબનો ગુનો તા.૨૦/૧૦/૧૭ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
અલ્ટ્ર્નેટીવ રુટ
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 16-11-2017