તા.૨૫/૧૧/૨૦૧૩ થી તા.૦૧/૧૨/ર૦૧૩ ના અઠવાડીયા દરમ્યાનની સારી કામગીરીની વિગત.
(૧) પો.ઇન્સ.શ્રી એસ.ઓ.જી તથા સ્ટાફના માણસોએ દા.રૂ. પો.સ્ટે.સે.ગુ.ર.નં. ૫૬/૨૦૧૦ આર્મ્સ એકટ કલમ ૨૫ ડી.(૧) એ,(૧.એએ.) ઇ.પી.કો કલમ ૧૧૪ બી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુન્હામાં વોન્ટેડ આરોપી નાનુસિંગ ઉર્ફે નાનકસિંગ તારાસિંગ જાતે ચિકલીગર રહે. સિગ્નલ ફળીયા હોય તે તા. ર૬/૧૧/૧૩ ના રોજ કલાક ૧૮/૩૦ વાગ્યે પકડી પાડવામાં આવેલ છે.
(ર) પો.સ.ઇ.શ્રી લીમડી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ હતા તે દરમ્યાન લીમડી ચાકલીયા ચોકડી પર હતા તે દરમ્યાન ચાકલીયા તરફથી મારૂતી વાન જીજે.૧૬ સી ૩૧૪૭ ની આવતા તેમાં બેઠેલ ચાલક કાળુભાઇ નારસીંગભાઇ નિસરતા રહે.રળીયાતી ગુજજર તા.ઝાલોદ નાની પાસે વાહનના કાગળો માંગતા કોઇ પુરાવા રજુ નહી કરતા સ્ટે..ડા ૯/૧૩ તા.ર૮/૧૧/૧૩ ક.૧ર:૩૫ ૪૧(૧) ડી મુજબવાહન કબજે લઇ ૪૧(ર) મુજબ અટક કરી તપાસ દરમ્યાન ભરુચ જીલ્લા ના અંકલેશ્વર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.રર૦/૧૩ ઇપીકો કલમ ૩૭૯ મુજબ ના ગુન્હા ના કામે ચોરીમાં ગયેલ મારુતી વાન રીકવર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૩) પો.સ.ઇ.શ્રી ગરબાડા તથા સટાફના માણસો ધ્વારા ગરબાડા ફ.૯૫/૧૩,ફ.૧૦ર/૧૩,ફ.૧૦૩/૧૩,ફ.૧૧૦/૧૩ ,ફ.૧૧૧/૧૩,ફ.૧ર૦/૧૩ઇપીકો કલમ ૪૫૭,૪૫૭,૩૮૦ મુજબના ગુન્હાઓ સ્કુલમાંથી કોમ્પ્યુટર તથા તેના સાધનોની ચોરીના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢી ગયેલ મુદામાલ પૈકી રૂ.૧૦૫૦૦/- રીકવર કરી સારી કામગીરી કરેલ છે.
(૪) પો.સ.ઇ.શ્રી.દાહોદ રૂરલ તથા સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે ઇટાવા ગામે કોમ્બીંગમાં હતા તે દરમ્યાન આ કામના આરોપી પરેશભાઇ ગુમાભાઇ જાતે સંગાડીયા રહે.ઇટાવા તા.જી.દાહોદ. નાને પકડી અંગ ઝડતી કરતાં તેની પાસેથી ગેર કાયદેસર રીતે વગર પાસ પરમિટે દેશી બનાવટનો તમંચો નં.૧ કિ.રૂ. ૨,૦૦૦/-, સ્પાઇસ કંપનીનો મો.ફોન રૂ.૩,૦૦૦/- તથા સેમસંગ કંપનીનો મો.ફોન રૂ.૧૦૦૦/- મળી કુલ રૂ. ૬,૦૦૦/- ના મુદામાલ સાથે પકડાય જઇ દાહોદ રૂરલ પો.સ્ટે. સે.ગુ.ર.નં. ૧૦૦/૧૩ આર્મ્સ એકટ ૨૫ (૧) બી,એ, ૨૭ મુજબનો ગુનો તા.૩૦/૧૧/૧૩ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૫) પો.સ.ઇ.શ્રી દાહોદ રુરલ તથા સ્ટાફના માણસોએ દાહોદ રૂરલ પો.સ્ટે. ફ. ર૪૮/૧૩ ઇપીકો કલમ ૩૦ર,૧૧૪ મુજબનો ગુન્હો તા.ર/૧૧/૧ર ના રોજ જાહેર થયેલ સદર ગુન્હો વણોધાયેલ હોય આરોપી બાબતે માહીતી મેળવવા ખંત અને ધગસથી કામગીરી કરી ગુન્હો શોધી કાઢી આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી મોહન જગુ માવી રહે.નગરાળા તા.જી.દાહોદ નાની તા.૧/ર/૧૩ ના રોજ ધરપકડ કરી સારી કામગીરી કરેલ છે.
(૬) ના.પો.અધિ.શ્રી દાહોદ વિભાગ દાહોદનાઓ તથા ડિવીઝનના પો.સ્ટે. ના અધિકારીઓ તથા સ્ટાફના માણસોએ ના.ફ.આરોપીઓ પકડવા ઇટાવા ગામે કોમ્બીંગ કરી શક પડતા વાહનો ૧૪(ચૌદ) મોટર સાયકલો તથા મોબાઇલ ફોન ૧૪ (ચૌદ) સી.આર.પી.સી.૧૦ર મુજબ તા.૧/ર/૧૩ ના રોજ કબજે લેવામાં આવેલ છે.
( મયંકસિહ ચાવડા )
પોલીસ અધિક્ષક
દાહોદ.
|