|
તા.૦૨/૧૨/૨૦૧૩ થી તા.૦૮/૧૨/ર૦૧૩ ના અઠવાડીયા દરમ્યાનની સારી કામગીરીની વિગત.
(૧) પો.સ.ઇ.શ્રી દાહોદ રૂરલ તથા સ્ટાફના માણસો મળેલ બાતમી આધારે ડુંગરા ગામે રોડ ઉપર નાકાબંધી કરી બજાજ સ્કુટર નં. જી.જે. ૨૦ ઇ. ૧૩૦૫ ના ચાલકે પોતાના કબજામાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ.ની બોટલ નં. ૪૦૩ કિ.રૂ.૨૫,૪૨૫/- નો મુદામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૨૯૬/૧૩ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૨/૧૨/૧૩ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
|
|