હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૧૬/૧૨/૨૦૧૩ થી તા.૨૨/૧૨/ર૦૧૩ ના અઠવાડીયા દરમ્‍યાનની સારી કામગીરીની વિગત.

()             પો.સ.ઇ.શ્રી. ધાનપુર તથા સ્‍ટાફના માણસો મળેલ બાતમી આધારે સામામોઇ ગામે રોડ પર નાકાબંધી કરી (૧) દિલીપભાઇ રામાભાઇ માવી રહે.ભાણપુર (ર) કાન્‍તીભાઇ પાંગળાભાઇ ભુરીયા રહે.વાંસીયા ડુંગરી તા.ધાનપુર નાઓએ એકબીજાના મેળાપીપણાંમાં પોતાના કબજાની મેકસ ગાડી નં. જી.જે.૨ યુ.૪૮૮ માં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી બીયરની બોટલ નં. ૬૮૪ કિ.રૂ.૬૮,૪૦૦/- નો મુદામાલ કબજે લઇ ધાનપુર પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૭૯/૧૩ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી, ૮૧ મુજબનો ગુનો તા.૧૭/૧૨/૧૩ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

()             પો.સ.ઇ.શ્રી. દાહોદ રૂરલ ( કતવારા આ.પો. ) તથા સ્‍ટાફના માણસો મળેલ બાતમી આધારે જુના પાણી ગામે રહેતા (૧) ફતાભાઇ તેરસીંગભાઇ બારીયા (ર) બાબુભાઇ તેરસીંગભાઇ બારીયા રહે.જુના પાણી તા.જી.દાહોદ (૩) રમેશભાઇ કલસીંગભાઇ બિલવાળ રહે.દેમારા તા.મેધનગર (એમ.પી.) નાઓએ એકબીજાના મેળાપીપણાંમાં પોતાના કબજાનો ટેમ્‍પો ગાડી નં. જી.જે.૨૦ વી.૨૧૬૦ માં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૩૪૫ કિ.રૂ.૩૫,૬૦૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૩૧૬/૧૩ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી, ૮૧ મુજબનો ગુનો તા.૨૦/૧૨/૧૩ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

()             પો.સ.ઇ.શ્રી. એલ.સી.બી. તથા સ્‍ટાફના માણસો મળેલ બાતમી આધારે સાલીયા ગામે રહેતા (૧) અરવિદભાઇ સબુરભાઇ પટેલ રહે.સાલીયા (ર) ગોપલભાઇ બાબુભાઇ બારીયા રહે.પીપલોદ તા.દે.બારીયા નાઓએ એકબીજાના મેળાપીપણાંમાં પોતાના કબજાના રહેણાંક મકાનમાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૨૦૦ કિ.રૂ.૨૬,૪૫૦/- નો મુદામાલ કબજે લઇ દે.બારીયા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૨૧૬/૧૩ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી, ૮૧ મુજબનો ગુનો તા.૨૧/૧૨/૧૩ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

                                                                                                             

                                                        

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
અલ્ટ્ર્નેટીવ રુટ
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 23-12-2013