|
તા.૨૩/૧૨/૨૦૧૩ થી તા.૨૯/૧૨/ર૦૧૩ ના અઠવાડીયા દરમ્યાનની સારી કામગીરીની વિગત.
(૧) સી.પો.સ.ઇ.શ્રી. દાહોદ રૂરલ પો.સ્ટે. તથા સ્ટાફના માણસો મળેલ બાતમી આધારે મંડાવાવ ગામે રોડ પર નાકાબંધી કરી (૧) લલ્લુ કિશનભાઇ સાંસી રહે.રળીયાતી તા.જી.દાહોદ. તથા બીજો એક ઇસમ નાઓએ એકબીજાના મેળાપીપણાંમાં પોતાના કબજાની બોલેરો ગાડી નં. જી.જે.૨૦ એ.૮૧૬૪ માં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં. ૧૪૪૦ કિ.રૂ.૭૨,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૩૧૮/૧૩ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી, ૮૧ મુજબનો ગુનો તા.૨૪/૧૨/૧૩ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૨) પો.સ.ઇ.શ્રી. દાહોદ રૂરલ ( કતવારા આ.પો. ) તથા સ્ટાફના માણસો મળેલ બાતમી આધારે જાલત ગામે રોડ ઉપર નાકાબંધી કરી સંદિપભાઇ ધારૂભાઇ ભુરીયા રહે.વણભોરી તા.જી.દાહોદ નાએ પોતાના કબજાનો મો.સા. ઉપર પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૫૨૮ કિ.રૂ.૨૬,૪૦૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૩૨૧/૧૩ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૨૪/૧૨/૧૩ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
( એમ.આર.ઝાલા )
કંટ્રોલ ઇન્ચાર્જ
પોલીસ અધિક્ષક
દાહોદ વતી
|
|