હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૩૦/૧૨/૨૦૧૩ થી તા.૦૫/૦/ર૦૧૪ ના અઠવાડીયા દરમ્‍યાનની સારી કામગીરીની વિગત.

()             સી.પો.સ.ઇ.શ્રી. દે.બારીયા પો.સ્‍ટે. તથા સ્‍ટાફના માણસો મળેલ બાતમી આધારે મેન્‍દ્રા ચોકડી પર નાકાબંધી કરી (૧) કલસીંગભાઇ સુરસીંગ રાઠવા રહે.માંડવ તા.દે.બારીયા નાએ પોતાના કબજાની મેકસ ગાડી નં. જી.જે.૧૭ એન.૮૪૮૩ માં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં. ૯૬૦ કિ.રૂ.૯૬,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ દે.બારીયા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૧/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૪/૧/૧૪ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

()             પો.ઇન્‍સ.શ્રી. એલ.સી.બી. દાહોદ, પો.સ.ઇ.શ્રી. પેરોલ ફર્લો દાહોદ તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે આરોપી (૧) વિકીલભાઇ મગનભાઇ ભાભોર રહે.શણગાસર તા.ધાનપુર (ર) દીલીપભાઇ હરૂભાઇ ભાભોર રહે.છરછોડા તા.ગરબાડા નાઓ પાસેથી ચાંદીના દાગીના ૨.૫૦૦ કિ.ગ્રા. તથા ધાતુની બંગડી નં. ૭ કાંડા ધડીયાળ તથા બે મોબાઇલ ફોન મળી કુલ રૂ.૧,૧૪,૨૦૦/- નો મુદામાલ સી.આર.પી.સી. ૧૦૨ મુજબ કબજે કરી તેઓની પુછપરછ કરતાં સહ આરોપીઓ તરીકે (૧) કલા ચુનીયા ભાભોર રહે.વડવા (ર) મુકેશ મનુ માવી રહે.ખજુરીયા (૩) સુમલા જીથરા કટારા રહે.વડવા (૪) લલીત રૂપા પરમાર રહે.નેલસુર (૫) મુકેશ બળવંત દહમા (૬) શંકર મલસીંગ દહમા બંન રહે.કાલીયાવાડ તા.ધાનપુર નાઓ સાથે મળી ઝાલોદ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૮૨/૧૩ ઇપીકો કલમ ૩૯૫ મુજબનો ગુનો અનડીટેક હોય જે શોધી કાઢી તેમજ ઉપરોકત મળી આવેલ મુદામાલ કઠીવાડા પો.સ્‍ટે. ( મધ્‍ય પ્રદેશ ) ફ.ગુ.ર.નં. ૧૩૩/૧૩ ઇપીકો કલમ ૪૫૭,૩૮૦ મુજબનો અનડીટેક ગુનો શોધી કાઢવામાં આવેલ છે.

(૩)     પો.ઇન્‍સ.શ્રી. દાહોદ ટાઉન તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે અલીરાજપુર પો.સ્‍ટે.( મધ્‍ય પ્રદેશ ) ફ.ગુ.ર.નં.૨૨૦/૧૩ ઇપીકો કલમ ૪૫૭,૩૮૦ મુજબના ગુનાના કામે વોન્‍ટેડ આરોપી સોહેલ અબ્‍દુલ મજીદ છીપા રહે.ઉકરડી રોડ (ર) અસ્‍પાક ઉર્ફે ભણકર કાળુભાઇ શેખ રહે.રાબડાલ નાઓને તા.૪/૧/૧૪ ના રોજ અટક કરી મો.ફોન નં.૧ રૂ.૧,૦૦૦/- નો મુદામાલ રીકવર કરી સારી કામગીરી કરેલ છે. 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
અલ્ટ્ર્નેટીવ રુટ
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 07-01-2014