હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૨૭/૦/૨૦૧૪ થી તા.૦૨/૦૨/ર૦૧૪ ના અઠવાડીયા દરમ્‍યાનની સારી કામગીરીની વિગત.

 

()             સી.પો.સ.ઇ.શ્રી. લીમડી તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે છાયણ ગામે રહેતા માલસીંગભાઇ ચુનીયાભાઇ ભુરીયા રહે. છાયણ નિશાળ ફળીયું તા.ઝાલોદ જી.દાહોદ નાએ પોતાના મકાનમાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૩૪૯ કિ.રૂ.૩૮,૩૦૦/- નો મુદામાલ કબજે લઇ લીમડી પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૯/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૨૭/૦૧/૧૪ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

()             પો.સ.ઇ.શ્રી. કેમ્‍પ કતવારા તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે દશલા ગામે રહેતા (૧) હસમુખભાઇ સોમાભાઇ (ર) સરદાભાઇ બચુભાઇ પરમાર રહે.દશલા તા.જી.દાહોદ. નાઓએ પોતાના કબજાની સ્‍કોર્પ્‍િયો ગાડી નં. જી.જે.૨૦ એ.૨૪૩૦ માં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી બીયરની બોટલ નં.૪૮૦ કિ.રૂ.૪૮,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ કતવારા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૧/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી, ૮૧ મુજબનો ગુનો તા.૦૨/૦૨/૧૪ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૪)     પો.ઇન્‍સ.શ્રી.દાહોદ ટાઉન તથા સ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે દાહોદ ભીલવાડા તળાવ ફળીયાંમાં રહેતા ચંદાબેન વિનુભાઇ સાંસી નાઓએ પોતાના રહેણાંક મકાનમાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૨૫૬ કિ.રૂ.૩૦,૪૪૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ ટાઉન પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૫૦/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૦૨/૦૨/૧૪ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
અલ્ટ્ર્નેટીવ રુટ
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 04-02-2014