|
તા.૨૪/૦૩/૨૦૧૪ થી તા.૩૦/૦૩/ર૦૧૪ ના અઠવાડીયા દરમ્યાનની સારી કામગીરીની વિગત.
(૧) પો.સ.ઇ.શ્રી. લીમખેડા તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે ધાનપુર પાટડી ગામે રહેતા (૧) શૈલેષભાઇ મનસુખભાઇ ભરવાડ (ર) અર્જુનભાઇ સમાભાઇ રાવત (૩) અર્જુનભાઇ ચીમનભાઇ નિનામા નાઓએ એકબીજાના મેળાપીપણાંમાં આરોપી નં.૧ ના પોતાના કબજાના મકાન સામે આવેલ પ્રા.શાળાના કંપાઉન્ડમાં ખુલ્લી જગ્યામાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં. ૧૨૦૦ કિ.રૂ.૭૨,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ લીમખેડા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૬૪/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી, ૮૧ મુજબનો ગુનો તા.૨૭/૦૩/૧૪ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૨) પો.સ.ઇ.શ્રી. લીમખેડા તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે ખડદા ગામે રહેતા પ્રતાપભાઇ કથડાભાઇ પલાસ નાએ પોતાના કબજાના મકાનમાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૫૮૮ કિ.રૂ.૪૯,૨૦૦/- નો મુદામાલ કબજે લઇ લીમખેડા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૬૫/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૨૯/૦૩/૧૪ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૩) પો.ઇન્સ.શ્રી. એલ.સી.બી. શાખા તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે કંબોઇ ચોકડી પર નાકાબંધી કરી સફેદ કલરની પીકઅપ ગાડી જેનોન માં લઇ જવાતો પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૧૦૬૫ કિ.રૂ.૯૧,૨૦૦/- નો મુદામાલ કબજે લઇ લીમખેડા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૭૦/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૩૦/૦૩/૧૪ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૪) પો.સ.ઇ.શ્રી. દાહોદ રૂરલ તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે પુસરી આર.ટી.ઓ ચેકપોસ્ટ પર નાકાબંધી કરી (૧) બ્રીજેશ હરકીશનભાઇ કુશવાહ રહે.નરવર તા.દેગાવ જી.રાયસન (ર) અજય ઉર્ફે અજજુ બડદવાલ રહે.પીટોલ (મધ્યપ્રદેશ) નાઓએ એકબીજાના મેળાપીપણાંમાં પોતાના કબજાની ટ્રક નં. એમ.પી.૦૯ કે.સી.૯૩૬૧ માં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૨૮,૮૮૦ કિ.રૂ.૧૪,૪૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૮૧/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી, ૮૧, ૮૨, ૮૩ મુજબનો ગુનો તા.૩૦/૦૩/૧૪ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૫) પો.સ.ઇ.શ્રી. ગરબાડા તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે અભલોડ ગામે રહેતા બાબુભાઇ રમણભાઇ દેહધા નાએ પોતાના કબજાના મકાનમાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૩૩૬ કિ.રૂ.૨૬,૪૦૦/- નો મુદામાલ કબજે લઇ ગરબાડા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૫૪/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૩૦/૦૩/૧૪ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૬) ના.પો.અધિ.શ્રી.દાહોદ નાઓએ પો.સ.ઇ.શ્રી. ગરબાડા, કતવારા તથા સ્ટાફના માણસો સાથે આંબલી ખજુરીયા ગામે કોમ્બીંગ કરી ખુંખાર આરોપી ગોપસિંગભાઇ કાળીયાભાઇ જાતે પલાસ ઉ.વ.૪૦ નાનો (૧) ગરબાડા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૨૩/૧૩ ઇ.પી.કો. કલમ ૩૯૩ મુજબ (ર) ગરબાડા ફ.ગુ.ર.નં. ૧૩૦/૦૧૩ ઇ.પી.કો. કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૨, ૩૦૭, ૪૩૬, ૪૨૭, ૩૨૩ તથા આર્મ એકટ કલમ ૨૫(૧) એ.બી.,૨૭ મુજબ (૩) ગરબાડા ફ.ગુ.ર.નં.૨પ/૧૪ ઇ.પી.કો. કલમ ૩૦૭, પ૦૪, ૧૧૪ તથા આર્મ્સ એક્ટ કલમ ૨પ (૧) એ, બી મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો હોય તેને તા.૨૯/૦૩/૨૦૧૪ ના રોજ અટક કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
( મયંકસિંહ ચાવડા )
પોલીસ અધિક્ષક
દાહોદ
|