તા.૩૧/૦૩/૨૦૧૪ થી તા.૦૬/૦૪/ર૦૧૪ ના અઠવાડીયા દરમ્યાનની સારી કામગીરીની વિગત.
(૧) પો.સ.ઇ.શ્રી. લીમખેડા તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે ધાનપુર ચોકડી પર નાકાબંધી કરી (૧) મનુભાઇ પાંગળાભાઇ મોહનીયા રહે.સજોઇ (ર) બાદરાભાઇ સબુરભાઇ સંગોડ રહે.પાવ (૩) મુકેશભાઇ નગડીયાભાઇ ભાભોર રહે.સજોઇ નાઓએ એકબીજાના મેળાપીપણાંમાં પોતાના કબજામાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૧૪૨ કિ.રૂ.૪૨,૬૦૦/- નો મુદામાલ કબજે લઇ લીમખેડા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૭૪/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી, ૮૧ મુજબનો ગુનો તા.૦૧/૦૪/૧૪ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૨) પો.સ.ઇ.શ્રી. લીમખેડા તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે લીમખેડા શાસ્ત્રી ચોક પર નાકાબંધી કરી (૧) કડસીયાભાઇ ગોપાળભાઇ પરમાર રહે.અગાસવાણી (ર) શંકરભાઇ મથુરભાઇ માવી રહે.સજોઇ (૩) મુકેશભાઇ નગડીયાભાઇ ભાભોર રહે.સજોઇ નાઓએ એકબીજાના મેળાપીપણાંમાં પોતાના કબજામાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૧૨૦ કિ.રૂ.૩૬,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ લીમખેડા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૭૫/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી, ૮૧ મુજબનો ગુનો તા.૦૧/૦૪/૧૪ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૩) પો.સ.ઇ.શ્રી. ઝાલોદ તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે ઝાલોદ બાંસવાડા રોડ પર જુગાર ની રેઇડ કરી (૧) રમેશચંદ્ર નગીનદાસ શાહ રહે.લીમખેડા (ર) ઇમ્તીયાઝખાન મુર્તુજાખાન પઠાણ રહે.દાહોદ કસ્બાબ (૩) અબ્દુલ રઉફ શેખ રહે.બાંસવાડા (રાજસ્થાન) (૪) અમૃતભાઇ પ્રેમાભાઇ સોલંકી રહે.દાહોદ (૫) રાજેશભાઇ રામદેવભાઇ શર્મા રહે.દાહોદ ગોધરા રોડ (૬) જસવંતભાઇ મનસુખભાઇ ગારી રહે.દાહોદ. નાઓએ જાહેરમાં પતા પાના વડે જુગાર રમી રમાડી રમતા દાવ ઉપરના ૧૫૦૪૬/- તથા અંગ ઝડતીના રૂ.૨૭,૯૨૫ તેમજ મોબાઇલ ફોન નં.૬ રૂ.૬,૦૦૦/- મળી કુલ રૂ.૪૮,૯૭૧ નો મુદામાલ કબજે લઇ ઝાલોદ પો.સ્ટે. સે.ગુ.ર.નં. ૧૬/૧૪ જુગરધારા કલમ ૧૨ (અ) મુજબનો ગુનો તા.૦૫/૦૪/૧૪ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૪) પો.સ.ઇ.શ્રી. ગરબાડા તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે દેવધા ગામે રહેતા સોમાભાઇ ઝીથરાભાઇ દેહધા નાએ પોતાના કબજા ભોગવટાના મકાનમાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૩૭૦ કિ.રૂ.૩૩,૫૦૦/- નો મુદામાલ કબજે લઇ ગરબાડા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૬૧/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૦૫/૦૪/૧૪ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૫) પો.સ.ઇ.શ્રી. ગરબાડા તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે આમલી ગામે રહેતા મુકેશભાઇ દીપસીંગભાઇ વહોનીયા નાએ પોતાના કબજા ભોગવટાના મકાનમાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૪૦૮ કિ.રૂ.૩૮,૪૦૦/- નો મુદામાલ કબજે લઇ ગરબાડા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૬૫/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૦૬/૦૪/૧૪ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૬) પો.સ.ઇ.શ્રી. કતવારા તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે ખંગેલા ચેક પોસ્ટ પર નાકાબંધી કરી (૧) કલસીંગભાઇ અમરસીંગ મિનામા (ર) કમલેશભાઇ જોગડીયાભાઇ મિનામા બંને રહે.વડબારા સૈનિક ફળીયું નાઓએ પોતાના કબજામાં ગે.કા.રીતે વગર પાસ પરમિટે દેશી હાથ બનાવટનો તમંચો નં.૧ રૂ.૧,૫૦૦/- તથા બારબોરના કારતુસ નં.૨ રૂ.૧૦૦/- તથા મો.સા. જી.જે.૨૦ એચ.૭૦૪૨ કિ.રૂ.૧૫,૦૦૦ળ- મળી કુલ રૂ.૧૬,૬૦૦/- નો મુદામાલ કબજે લઇ કતવારા પો.સ્ટે. સે.ગુ.ર.નં. ૧૮/૧૪ આર્મ એકટ કલમ ૨૫ (૧) એ, બી મુજબનો ગુનો તા.૩૧/૦૩/૧૪ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૭) પો.સ.ઇ.શ્રી. લીમખેડા તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે કાકડખીલા ચેક પોસ્ટ પર નાકાબંધી કરી શંકરભાઇ મલસીંગભાઇ દહમા રહે.કાલીયાવાડ ખોબરા ફળીયાં નાએ પોતાના કબજામાં ગે.કા.રીતે વગર પાસ પરમિટે માઉઝર પિસ્તોલ રૂ.૪૫,૦૦૦/- તથા કારતુસ નં.૧ રૂ.૧૦૦/- તથા મો.ફોન નં.૧ રૂ.૧,૦૦૦/- કુલ મળી રૂ.૪૬,૧૦૦/- નો મુદામાલ કબજે લઇ ધાનપુર પો.સ્ટે. સે.ગુ.ર.નં. ૨૩/૧૪ આર્મ એકટ કલમ ૨૫(૧) એ, બી, ૨૭ મુજબનો ગુનો તા.૦૧/૦૪/૧૪ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૮) પો.સ.ઇ.શ્રી. ગરબાડા તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે ભીલોઇ ગામે રહેતા નાએ પોતાના કબજાના મકાનમાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૩૩૬ કિ.રૂ.૨૬,૪૦૦/- નો મુદામાલ કબજે લઇ ગરબાડા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૫૪/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૩૦/૦૩/૧૪ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૯) પો.સ.ઇ.શ્રી. ગરબાડા તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે ભીલોઇ ગામે કોમ્બીંગ કરી જોરસીંગ નરજુભાઇ ડામોર રહે.ભીલોઇ ડામોર ફળીયા નાનો ગરબાડા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૬૭/૧૩ ઇ.પી.કો. કલમ ૧૪૩, ૧૪૯, ૩૩૨, ૩૫૩, ૧૮૮, ૫૦૪ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો હોય તેને તા.૦૫/૦૪/૨૦૧૪ ના રોજ અટક કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
( મયંકસિંહ ચાવડા )
પોલીસ અધિક્ષક
દાહોદ
|