|
તા.૦૯/૦૬/૨૦૧૪ થી તા.૧૫/૦૬/ર૦૧૪ ના અઠવાડીયા દરમ્યાનની સારી કામગીરીની વિગત.
(૧) પો.સ.ઇ.શ્રી. કતવારા તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે ખંગેલા ચેક પોસ્ટ નાકાબંધી કરી આરોપીઓ (૧) વિરેનભાઇ લક્ષ્મણભાઇ ભીલાલા રહે.રણગાંવ રોડ (ર) અજાન બડોલીયા રહે.ઓજર (૩) મુખ્યતાર ખત્રી રહે.સીંધવા તા.રાજપુર જી.બડવાની ( મધ્યપ્રદેશ ) નાઓએ ટ્રક નં. એમ.પી.૦૯ એચ.જી.૩૬૦૮ માં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પરપ્રાતિંય દારૂની બીયર બોટલ નં.૧૪,૪૦૦ કિ.રૂ.૧૪,૪૦,૦૦૦/- તથા મો.ફોન નં.ર રૂ.૨૦૦૦/- તથા ટ્રકની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૨૪,૪૨,૦૦૦/- નો મુદામાલ કબજે કતવારા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૭૩/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ ઇ, ૧૧૬બી, ૮૧ મુજબનો ગુનો તા.૧૦/૦૬/૧૪ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૨) પો.સ.ઇ.શ્રી. ફતેપુરા તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે નાની ચરોલી ગામે રહેતા વિનોદભાઇ ભાથુભાઇ બારીયા નાએ પોતાના રહેણાંક મકાનમાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે પરપ્રાંતીય વિદેશી દારૂની બોટલ નં.૪૩૨ કિ.રૂ.૨૮,૮૦૦/- નો મુદામાલ કબજે લઇ ફતેપુરા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૧૪/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૧૧/૦૬/૧૪ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
( મયંકસિંહ ચાવડા )
પોલીસ અધિક્ષક
દાહોદ.
|
|