|
તા.૨૫/૦૮/૨૦૧૪થીતા.૩૧/૦૮/ર૦૧૪ નાઅઠવાડીયાદરમ્યાનનીસારીકામગીરીનીવિગત.
(૧) પો.ઇન્સ.શ્રી. દાહોદ ટાઉન તથાસ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે દાહોદ દર્પણ ટોકીઝ રોડ મારવાડી ચાલમાં રહેતાં રમીલાબેન ઇન્દ્રભાઇ તાપાભાઇ સાંસી નાએ પોતાના રહેણાંક મકાનમાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૩૧૨ કિ.રૂ.૪૩,૮૦૦/-નો મુદામાલ કબજે લઇ દાહોદ ટાઉન પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૩૯૬/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૨૭/૦૮/૧૪ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
( મયંકસિંહ ચાવડા )
પોલીસઅધિક્ષક
દાહોદ
|
|