હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૨૭//૨૦૧૪થીતા.૦૨/૧૧/ર૦૧૪ નાઅઠવાડીયાદરમ્‍યાનનીસારીકામગીરીનીવિગત.

()    પો.ઇન્સ.શ્રી. દાહોદ ટાઉન તથાસ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે દાહોદ કસ્બામાં રહેતાં મુસ્તાકભાઇ હાજીકાસમ બજારીયા નાએ પોતાના ધરે બીજા ૧૨ આરોપીઓને બોલાવી પાના પત્તા વડે હાર જીતનો જુગાર રમી રમાડી ૧૨ આરોપીઓ પકડાઇ જઇ દાવ પરના રૂ.૨૪,૪૩૦/- અંગઝડતીના રોકડા રૂ.૭૫,૮૨૦/- મો.ફોન નં.૧૪ રૂ.૮૭,૭૦૦/- સોનાના દાગીના રૂ.૫,૧૮,૯૧૭/- વાહન નં.૪ રૂ.૧,૨૦,૦૦૦/- મળી કૂલ રૂ.૮,૨૬,૮૬૭/- નો મુદામાલ કબજે લઇ દાહોદ ટાઉન પો.સ્‍ટે. સે.ગુ.ર.નં. ૩૭૮/૧૪ જુગારધારા કલમ ૪, ૫ મુજબનો ગુનો તા.૨૬/૧૦/૧૪ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

()   પો.ઇન્સ.શ્રી.દાહોદ ટાઉન તથાસ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે દાહોદ પશુપતિનાથ સોસાયટીમાં રહેતાં લક્ષ્મીબેન લલ્લુભાઇ તથા લલ્લુભાઇ કિશનભાઇ સાંસી નાઓએ એકબીજાના મેળાપીપણામાં પોતાના કબજામાં રહેણાંક મકાનમાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ નં.૪૩૧ કિ.રૂ.૪૨,૧૫૦/-નો મુદામાલ કબજે લઇ દાહોદ ટાઉન પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૪૭૯/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી, ૮૧ મુજબનો ગુનો તા.૨૬/૧૦/૧૪ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

()   પો.સ.ઇ.શ્રી. કતવારા તથાસ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે ગમલા ગામે નાકાબંધી કરી નગીનભાઇ જંગલસીંગ ખરાડીયા રહે.રાતીગાર તા.જી.દાહોદ નાએ પોતાના કબજામાં અશોક લેલન્ડ ગાડીમાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વિદેશી બિયરની બોટલ નં.૧૨૦૦ કિ.રૂ.૧,૮૦,૦૦૦/-નો મુદામાલ કબજે લઇ કતવારા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૧૮૩/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી મુજબનો ગુનો તા.૩૦/૧૦/૧૪ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

 

 

( મયંકસિંહ ચાવડા )

પોલીસઅધિક્ષક

દાહોદ

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
અલ્ટ્ર્નેટીવ રુટ
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 05-11-2014