હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૨૬/૦/૨૦૧૫થીતા.૦૧/૦૨/ર૦૧૫ નાઅઠવાડીયાદરમ્‍યાનનીસારીકામગીરીનીવિગત.

()  પો.સબ.ઇન્સ.શ્રી. ગરબાડા પો.સ્ટે. થાસ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે અભલોડ ગામે રહેતાં નરેશભાઇ ઉર્ફે નરમેશભાઇ પ્રેમાભાઇ ભાભોર ના ધરે રેઇડ કરી વગર પાસ પરમિટે તેના કબજામાંથી દેશી હાથ બનાવટનો તમંચો નં.૧ તથા કારતુસ નં.૩ મળી કૂલ રૂ.૧૦,૦૦/- નો મુદામાલ કબજે લઇ ગરબાડા પો.સ્‍ટે. સે.ગુ.ર.નં.૧૧/૧૫ આર્મ એકટ કલમ ૨૫(૧) એબી મુજબનો ગુનો તા.૨૭/૦૧/૧૫ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

(૨)  પો.સબ.ઇન્સ.શ્રી. ગરબાડા પો.સ્ટે. થાસ્‍ટાફના માણસોએ મળેલ બાતમી આધારે અભલોડ ગામે રહેતાં નાનીયાભાઇ પુંજીયાભાઇ પલાસ ના ધરે રેઇડ કરી વગર પાસ પરમિટે તેના કબજામાંથી દેશી હાથ બનાવટનો તમંચો નં.૧ તથા કારતુસ નં.૧ મળી કૂલ રૂ.૧૦,૨૦૦/- નો મુદામાલ કબજે લઇ ગરબાડા પો.સ્‍ટે. સે.ગુ.ર.નં.૧૩/૧૫ આર્મ એકટ કલમ ૨૫(૧) એબી મુજબનો ગુનો તા.૦૧/૦૨/૧૫ ના રોજ રજીસ્‍ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

 

 

 

( મયંકસિંહ ચાવડા )

પોલીસઅધિક્ષક

દાહોદ

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
અલ્ટ્ર્નેટીવ રુટ
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 03-02-2015