-:: માહે ૧૨/૧૮ માસમાં કરેલ સારી કામગીરીની વિગત ::-
પ્રોહી ગણનાપાત્ર કેસોની માહીતી ::-
(૧) પો.સ.ઇ.શ્રી. દાહોદ ટાઉન પો.સ્ટે. સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે ચાકલીયા રોડ સીંગલ ફળીયા ગામે આરોપી ભાવનાબેન વા/ઓ ગોવિંદભાઇ રાજુભાઇ સાંસી નાએ પોતાના રહેણાંક મકાનમા વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૩૬૨ રૂ.૨૯,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ ટાઉન પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૬૩૩/૧૮ પ્રોહી એકટ કલમ ૬૫ઇ મુજબનો ગુનો તા.૩૧/૧૨/૧૮ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૨) પો.સ.ઇ.શ્રી. દાહોદ રૂરલ પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે કાળીતલાઇ ગામે આરોપી (૧) અતુલસિંગ અવધેશસીંગ જાતે સીંગ (૨) ઇમ્તીયાઝભાઇ કમરૂદિન સૈયદ નાએ પોતાના કબજામા બોલેરો પીકઅપ ગાડી વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૩૮૪ રૂ.૨૮,૮૦૦/- તથા બોલેરો પીકઅપ ગાડી કિ.રૂ.૨,૫૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૪૧૦/૧૮ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૮૧, ૧૧૬(૩) મુજબનો ગુનો તા.૧૩/૧૨/૧૮ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૩) પો.સ.ઇ.શ્રી. દાહોદ રૂરલ પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે ભાઠીવાડા ગામે આરોપી કનુભાઇ રતનભાઇ જાતે બારીયા નાએ પોતાના કબજામા મો.સા. ગાડી વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૨૬૫ રૂ.૨૬,૪૦૦/- તથા મો.સા. ગાડી કિ.રૂ.૧૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ દાહોદ રૂરલ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૪૧૪/૧૮ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૯૮(૨), ૧૧૬(બી) મુજબનો ગુનો તા.૩૧/૧૨/૧૮ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૪) પો.સ.ઇ.શ્રી. ગરબાડા પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે મીનાકયાર ગામે આરોપી પ્રવિણસીંહ ગણપતસિંહ ચૌહાણ નાએ પોતાના કબજામા સફેદ એસેન્ટ ગાડી વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૮૪ રૂ.૭૫,૬૦૦/- તથા સફેદ એસેન્ટ ગાડી કિ.રૂ.૧,૦૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ ગરબાડા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૩૪/૧૮ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૯૮(૨), ૮૧ મુજબનો ગુનો તા.૨૪/૧૨/૧૮ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૫) પો.સ.ઇ.શ્રી. દેવ.બારીયા પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે દેવ.બારીયા ધાનપુર રોડ આરોપી એક સ્કોડા ઓકટાવીયા નં.જી.જે.૬-સીબી.૭૫૩૮ નો ચાલક ડ્રાઇવર નાએ પોતાના કબજામા સ્કોડા ઓકટાવીયા ગાડી વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૩૨૯ રૂ.૧,૨૬,૬૬૫/- તથા સ્કોડા ઓકટાવીયા ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ દેવ.બારીયા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૨૪૩/૧૮ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૯૮(૨) મુજબનો ગુનો તા.૦૯/૧૨/૧૮ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૬) પો.સ.ઇ.શ્રી. દેવ.બારીયા પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે કેલીયા સુથાર ફળીયા આરોપી (૧) હરીશભાઇ મનુભાઇ કઠારીયા (૨) જશુભાઇ નાએ પોતાના કબજામાં મારૂતિ સુઝુકી વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૨૪૦ રૂ.૯૦,૪૦૦/- તથા મારૂતિ સુઝુકી ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ દેવ.બારીયા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૨૪૭/૧૮ પ્રોહી એકટ કલમ ૮૫ મુજબનો ગુનો તા.૨૩/૧૨/૧૮ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૭) પો.સ.ઇ.શ્રી. લીમખેડા પો.સ્ટે. તથા એલ.સી.બી.ના સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે ફુલપરી ઘાંટા ફળીયા આરોપી રસુલભાઇ રામસીંગભાઇ ભાભોર નાએ પોતાના રહેણાંક મકાનમાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૭૬૮ રૂ.૩૮,૪૦૦/- નો મુદામાલ કબજે લઇ લીમખેડા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૨૮૬/૧૮ પ્રોહી એકટ કલમ ૬૫ઇ મુજબનો ગુનો તા.૦૯/૧૨/૧૮ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૮) પો.સ.ઇ.શ્રી. લીમખેડા પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે રઇ ગામે આરોપી રમણભાઇ લાલજીભાઇ ભુવાલીયા નાએ પોતાના રહેણાંક મકાનમાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૧૨૩૬ રૂ.૧,૦૬,૮૬૦/- નો મુદામાલ કબજે લઇ લીમખેડા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૨૮૯/૧૮ પ્રોહી એકટ કલમ ૬૫ઇ મુજબનો ગુનો તા.૧૭/૧૨/૧૮ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૯) પો.સ.ઇ.શ્રી. સાગટાળા પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે ઝાપટીયા ડુંગરી ફળીયા ગામે આરોપી રમણભાઇ લાલજીભાઇ ભુવાલીયા નાએ પોતાના કબજામાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૪૮૦ રૂ.૫૦,૪૦૦/- તથા મારૂતિ અલ્ટો કિ.રૂ.૧,૫૦,૦૦૦/-, મો.સા. કિ.રૂ.૨૦,૦૦૦/-, હોરી હોન્ડા મો.સા. કિ.રૂ.૨૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ સાગટાળા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૩૯/૧૮ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૮૧, ૯૮(૨) મુજબનો ગુનો તા.૦૩/૧૨/૧૮ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૧૦) પો.સ.ઇ.શ્રી. ઝાલોદ પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે કદવાલ ગામે આરોપી સિલ્વર કલરની વેગેનાર ગાડી નં.જી.જે.૫-સીજી.૨૯૧૨ નો ચાલક નાએ પોતાના કબજામાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૫૫ રૂ.૨૯૯૧૯/- તથા વેગેનાર ગાડી કિ.રૂ.૧,૫૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ ઝાલોદ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૩૩૫/૧૮ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૯૮(૨) મુજબનો ગુનો તા.૧૭/૧૨/૧૮ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૧૧) પો.સ.ઇ.શ્રી. ઝાલોદ પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે ફુલપુરા ગામે આરોપી વગર નંબરની તુફાન ગાડી ચાલક ડ્રાઇવર નાએ પોતાના કબજામાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૭૪૦૭ રૂ.૩,૭૫,૩૨૦/- તથા તુફાન ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ ઝાલોદ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૩૪૦/૧૮ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૯૮(૨) મુજબનો ગુનો તા.૧૭/૧૨/૧૮ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(૧૨) પો.સ.ઇ.શ્રી. ઝાલોદ પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ મળેલ બાતમી આધારે મોજે નાનસલાઇડ ગામે આરોપી (૧) સાજીદખાન ઉર્ફે ટીકટીક કાદરખાન પઠાણ (૨) ભયલુ ઉર્ફે મુકુન્દ કોળી નાએ પોતાના કબજામાં વગર પાસ પરમિટે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની મોટી બોટલ નં.૧૮૦ રૂ.૬૯,૩૦૦/- તથા કારની કિ.રૂ.૧,૦૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઇ ઝાલોદ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૩૪૪/૧૮ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૮૧, ૯૮(૨) મુજબનો ગુનો તા.૨૨/૧૨/૧૮ ના રોજ રજીસ્ટર કરી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
|